________________
અધ્યયન ૫ મું-ઉદેશ રે જે.
(૧૫)
સરખી તક એવી જે ભૂમિ, તેને અતિકમતા એટલે બળતી પૃથ્વી પર ચાલતા તે નારકી બળતા થકા કરણ એટલે દયામણા શબ્દ કરે અર્થાત હે માતા હે તાત ઇત્યાદિક વિલાપ કરે ! તથા આરે કરિ ચયા એટલે પ્રેર્યા થકા તપ્ત એવા ધૂસરે જતર્યા થકા જેમ ગળિયા બળદ ચાલતાં આરડે તેમ તે નારકી આરડ્યા કરે. ૪
અજ્ઞાની નિવવેકી બળ રહિત એવા નારકીને તેને ઉરન લોહના જેવી પૃથ્વી બળાત્કારે અતિ કમાવે એટલે ચલાવે તે વારે તે બાપડા વિરસ શબ્દ કરે તે ભૂમિ કેવી છે તે કે, પ્રજવલિત એટલે જ્યાં ઉત્ન લોહ સમાન રૂધિર અને પરૂને કમ છે એવી છે. તથા જે વિષમ સ્થાનકે કુંભીપાક શામલી વૃક્ષ પ્રમુખ વિષમ સ્થાનક છે, ત્યાં ચાલતા કાર્યકરની પરે અથવા ગળિયા બળદની પેરે દંડાદિકે તાડના કરીને આગળ કરી ચલાવે પણ તે નારકી પોતાની ઇચ્છો આગળ જજાને અથવા પોતાને ગમે તે સ્થાનકે રહી જવા પણું પામે નહીં, તે ૫ .
તે નારકીને અત્યંત વેદનાક્રાંત એવું નરક અથવા તે માર્ગ તેને વિષે ચલાવતા થકા સાહમું સિલાયે કરી હણીને નીચે પાડી નાંખે, પરંતુ તે આગળ જઇ શકે નહીં. તથા સંતાપની નામે કુંભી ત્યાં શાશ્વતી છે તે માંહે ગયો હતો જ્યાં માઠા કર્મને કરનાર બાપડ ઘણું સંતાપ સહન કરે. . ૬
વળી નરકના દુ:ખ કહે છે તે બાળ નારકીને પરમાધામિક લેક કેન્દ્રનામા ભાજન વિશેષ તેને વિષે પ્રક્ષેપને પચાવે તે વારે તે નારકી દાઝતા થકા બળતા ચણાની પરે ઊંચા ઉછળે ત્યાં આકાશમાં વળી તેને શું કાકાદિક પક્ષીઓ ત્રેડતા થકા ખાતા થકા જ્યાં થકી બીજા સ્થાનકની દિશા તરફ નાશે, ત્યાં વળી અન્ય સિહ વ્યાધ્રાદિક તેને ખાઓ, + ૭