________________
( ૧૨ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર. ભાગ ૧ લે.
શક્તિ ભાલે કરી હણાતા થકા તે નદીને દુ:ખે પીડયા છતા ખળાત્કારે તે વેતરી નદી અગાધ છે, માટે તરવાને અસમર્થ છતાં પણ તરે, તે વારે ઘણાજ દુ:ખી થાય પછી તરવાને તેકાની વાંચ્છના કરે તે વારે ફરી અત્યંત દુ:ખી થાય તે આગલી ગાથાય કહે છે. | ૮ ||
wwww's
પછી તે અસાધુ કર્મ પાપકારક એવા નારી તે નાવ માંહેલા જે લાખંડના ખીલા તેણે કરી વીંધાય નાવાયેં ચઢયા ( સ્મૃતિહીણા ) એટલે વિવેક રહિત થાય તથા અન્ય વલી પરમાધાર્મિક લોક તે નારીઓને નાશી જતા દૈખિને ત્રિશુલ સહિત એવી દીર્ધ એટલે લાંબી ફૂલીનેં વીંધી કરીને નીચા ધરતીને વિષે નાંખે. ૫ ૯ ૫
કેટલાક નારીને પરમાધાર્મીક લાક તેમના ગળામાં અત્યંત વજનદાર શિલા આંધીને માહા અગાધ ઉંડા એવા પાણીમાં મેળે ફરી તે માંહેથી કાઢીને પછી કલબુ ફુલ સરખી વેલુને વિષે તથા (મુરેય) એટલે અગ્નિને વિષે આધા પાછા ધાલે અત્યંત તારેતી માહે ચણાની પેરે શકે ત્યાં વળી અન્ય પરાધા કા તે નારકીને માંસની પેશીની પેરે પચાવે (તુહુપિયાઈ માંસાઇ ઈત્યાદિ ) | ૧૦ |
વળી નથી જ્યાં સુર્ય તેને અસુર્ય સ્થાનક કહિયે એટલે કુંભીને આકારે માહા અંધકાર રૂપ નરકાવાસ, તથા જયાં મ હા અત્યંત તાપ છે અત્યંત અધકાર છે, એવા મોટા વિશાળ દુસ્તર સ્થાનકને પાપના ઉદયથી તે નારણી પામે છે, જે નરકાવાસામાં સર્વકાળ ઊંચુ નીચુ અને તિ એટલે સર્વ દિશાઆને વિષે પ્રજ્વલિત અગ્નિને સ્થાપેા છે અર્થાંત જયાં સદા કાળ અગ્ની મળ્યા કરે છે એવા કછ માંહે નારકીને પાડે ॥૧૧॥ જે નરકાવાસાને વિષે ટના આકારે ગુફાછે તે ગુફામાંહે