________________
અધ્યયન ૫ મુ-ઉદેશો ૧
.
( 29)
- હવે તે નારકી પર્યાપ્ત ભાવે પિતા થકા પરમાધામકના શબ્દ સાંભળે તે કહે છે. મુડગરાદિકે કરી હશે, ખડગાદિકે કરી છેદો, શુલાદિકે કરી ભેદ, અગ્નીચે કરી બાળે, ઇત્યાદિક કરણને દુખકારી એવા પરમાધામકના શબ્દને સાંભળીને તે નારકીઓ, ભયે કરીને નાશ પામ્યા છે સંજ્ઞા એટલે મન વ્યાપાર જેના તથા ગાત્ર પણ ભાગ્યા છે, એવા છતાં એવી વાંછના કરે કે (કાંદિશ ગ્રામ:) એટલે અમે કયી દિશાએ નાશી - જઈએ કે જ્યાં ગયા થકા અમને ભય ટળી જાય, દા.
એમ ચિતવી ભય બ્રાંત છતાં નાસતા થકા જે પામે તે કહે છે.(વરરાજાર) એટલે ખયરના અંગારાના પુંજ જવાળા કરાળ
તિ સહિત એવી જે ભૂમી તેની છે ઉપમા જેને એવી ભૂમિને અતિ કમતા તે નારકી અત્યંત દાઝતા બળતા થકા, કરૂણ એટલે ઘણું દાન સ્વરે આકંદ કરે, પરંતુ તે નારકી કેવા છે
કે, જેનો સ્વર પ્રગટ જાણ્યામાં આવે નહીં એટલે જેવા ગંગાના શબ્દ તેવા શબ્દ બોલે વળી કેવા છે કે, ત્યાં પણ કાળ રેહેવાની સ્થિતિ છે જેની એટલે ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરેપમની સ્થિતિ અને જઘન્ય દશ હજાર વરસની સ્થિતિ જાણવી, મેં ૭ |
હવે ગુરૂ શિષ્ય પ્રતે કહે છે કે જે તે સાંભળી છે તે સુ સાંભળી છે તો કે, વૈતરણી નામની નદી ઘણી દુર્ગ એટલે વિષમ કેવી વિષમ છે તો કે, સુર એટલે ધુરીની પેરે તીક્ષણ છે સ્રોત એટલે પાણીનું પર જેને વિષે એવી તે વેતરણી નદી મહા વિષમ્ તેમાં તે નારકનું નરકની ભૂમિના તાપે તપ્યા છતાં પાણીના અર્થ તરસ્યા થકા તરે પણ કેવા છતાં તરે તોકે, ત્યાં જવાને અણ ઇચ્છતા બાણના ચયા એટલે પ્રેર્યા તથા