________________
( ૪ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે.
વીએ, તે પુરૂષ સકિયાથકી રહિત માટે સાધુ પણ નહીં અને તાંબુલાદિક પરિગ થકી રહિત માટે ગૃહસ્થ પણ ન કહેવાય માટે ઊભય ભ્રષ્ટ જાણવા, ૧૮
હવે ઉપદેશ કહે છે એમ જે પક્ત સ્ત્રીને વિન માયાનું કારણ જાણીને તથા તેનું સંસ્તવ તેનું સંવાસ એટલે ભેલું વસવું તેને ઉત્તમ પુરૂષ વજે ત્યાગ કરે, તજાતિ એટલે તે સ્ત્રીના સંગથકી છે ઉત્પત્તિ જેની એવા એ પ્રત્યક્ષ કામગ તે અવદ્ય કરાએ (વામાખ્યાત) એટલે પાપ કર્મકારી દુર્ગતિના દાતાર છે એમ શ્રી તીર્થંકર ગણધરે કહ્યું છે. / ૧૯
એમ સ્ત્રીના સંવાસ થકી ઘણું ભયને કારણે ઉત્પન્ન થાય છે માટે તે શ્રેયકારી કલ્યાણકારી નથી, એ હેતુ જાણીને પિતાના આત્માને સ્ત્રીના સંગ થકી નિરૂંધીને એટલે નિવારીને સંમાર્ગને વિષે સ્થાપન કરીને ચારિત્રીઓ જે હેય તે સ્ત્રી અને પશુ એટલે ત્રિપંચનો સહવાસ કરે નહી, તથા પોતાના હાથથી સ્પર્શ માત્ર પણ ન કરે. ૨૦ - શુદ્ધ નિર્મળ લેસ્યાવત ચિતને વ્યાપાર છે જેને એવો પિડિત તે પરની કરેલી સિયાદિક સંબંધીની ક્રિયા અથવા ભેગને અર્થે પરને હાથે પિતાને વિષે સ્પર્શદિક જે ક્રિયા કરાવવી તેને જ્ઞાનવત પુરૂષ મન વચન અને કાયાયે, કરવું, કરાવવું ને અનુમોદવું, એમ ત્રિવિધવજે અર્થાત્ કામગને ટાળે તથા અન્ય સર્વ શીતાદિક પરિસહ જે કહ્યા છે તેણે તે અણગાર સ્પ થકે સહે એટલે સહન કરે. ૨૧ છે
એમ એ સમસ્ત ઉપદેશ શ્રી મહાવીર દેવે આહુ એટલે કહ્યું છે. તે શ્રી મહાવીર પરમેશ્વર કેવા છે તે કે પાપ રજ રહિત તથા મોહરહિત છે, માટે તે સાધુ સમ્યક દર્શન ચારિત્રે કરી ચુક્ત થકે મુક્તિને સાધે, અધ્યવસાય નિર્મળ થકે