________________
( ૧૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.ભાગ ૧ લા.
પુરૂષને દયા ઉપજે તેવા કરૂણાના વચને વિનય પૂર્વક સાધુની પાસે આવીને અથવા નિરંતર મધૂર સ્નેહ સહિત મનેહર વચન મેલે તથા ભિન્ન કથા એટલે રહસ્યવાત્તા જે મૈથુન સંબંધી છાના વચન તેણે કરી સેવકની પેરે સાધુને તે સ્ત્રી પાતાની આજ્ઞા કરાવે, અથવા મૈથુન સંબંધિયા વચને કરી તે શ્રી સાધુનુ ચિત્ત મૈથુન સેવવા ભણી પ્રવર્તે તેમ મૈથુન સેવવાની આજ્ઞા આપી પેાતાની આજ્ઞાર્થે સાધુને પ્રવતાવે. ॥ ૭ II
હવે દ્રષ્ટાંતે કરી દેખાડે છે, જેમ સિંહુ ને માંસે કરી લેાભવીને નિર્ણય કરીને એકલા થકા વિચરે તેમ કરી પછી તેને અનેક બંધને બાંધીને કાર્યે એમ સી પણ જેણે મન વચન અને કાયાને સંયા છે એવા કેાઇ એક યુવતી અણગારને અેહુરૂપ બંધને કરી માંધે ધર્મ થકી પાંડે તે બીજા સામાન્ય સાધુનું કેવુંજ શું! ॥ ૮ ॥
હવે સાધુને પેાતાને વશ કરીને પછી ત્યાં તે શ્રી પાતાના કાર્યને વિષે તે સાધુને વળી નમાડે એટલે શેવકની પેરે કાર્ય કરાવે. જેમ (રથકાર) સૂત્રધાર અનુક્રમે પઈડાના બાહેરલા પ્રદેશ ન માડે તેમ સાધુને તે સ્રી પેાતાના કાર્ય કરવાને વિષે ન ભાડે પ્રવતાવે, તે વારે તે સાધુ, મૃગની પેરે સ્ત્રી રૂપ પાસે કરી બંધાણા શકો, જેમ મૃગ પાસે કરી બંધાણા શકો અરહે પહેા હાલે ચાલે પણ તે પાસ થકી મૂકાય નહીં. તેમ સાધુ પણ શ્રી રૂપીઆ પાસ થકી મૂકાય નહીં. ॥ ૯ ॥
હવે સ્રી રૂપી પાસમાં પડયા પછી, તે સાધુ પશ્ચાતાપ કરે પછી સંયમ છાંડીને ગૃહવાસ આદરે, તે વારે જીરે જેમ, વિષમિશ્રીત એવા દૂધ તેને જમીને પછી પશ્ચાતાપ કરે કે એ અન્ન મેં શાવાસ્તે આસેવ્યા એમ ચિતવે તેની પેરે તે સાધુ પણ પશ્ચાતાપ કરે એવા વિવેક ગ્રહણ કરીને મુક્તિ ગ