________________
અધ્યયન ૪ યુ.-ઉદેશા ૧ લેા.
( ૮૭ )
છું, માહારા ભત્તાર મારી સાથે ભલે નથી અથવા એ ભતાર મને રૂચતા નથી અથવા એ ભતારે મને મૂકી દીધી છે. તે કારણે હું સંયમ આચરીશ, તે માટે અહે ! ભય થકી રાખનાર તમે અમને ધર્મ કહેા. ૫ ૨૫ ॥
અથવા અન્ય પ્રવાદે હું તમારી શ્રાવીકાણું એવું ખલ પાખંડ તેણે કરી તે સ્ત્રી સાધુને સમીપ આવે, હું શ્રમણ મહામાની સામિણી છું, એવા પ્રપંચ કરી સાધુને ધર્મ થકી ભ્રષ્ટ કરે, તેના ઉપર દ્રષ્ટાંત કહે છે જેમ લાખના ધડા તે અગ્ની સસીપે ગળીને પાણી રૂપ થાય, તેમ પંડિત હાય તે પણ સ્ત્રીને સંવાસે સંસર્ગ કરી સીઢાય સીતળ વહારી થાય, તે અન્ય જણનું કેવુંજ શું ? ૫ ૨૬ u
જેમ લાખના ઘડા અગ્નિયે આલિંગ્યા હતા શીઘ્ર તેના તાપે કરી વિનાશ પામે, એટલે લાખ અધી ગળી જાય. એ રીતે સ્ત્રીને સઁવાસે કરીને સાધુ પણ તે લાખની પેરે સંયમ થકી વિનાશ પામે. ॥ ૨૭૫
કાએક સાધુ અનાચારી માહના ઉદ્દય થકી ભ્રષ્ટ થકે મૈથુન સેવાહિરૂપ પાપ કર્મ કરે, તેને કોઇ એક આચાર્યાદિકે પૂછ્યા શકે. એમ કહે, જે હું એવું પાપકર્મ ન કરૂં એ સ્ત્રીતા મારે દીકરી સમાન છે, એ જે વારે ન્હાની હતી તે વારે માહુરે ખાળે સયન કરતી, તે અભ્યાસે હમણાં પણ માહરા ખેાળામાં બેશે છે. સયન કરેછે, પરંતુ હું પ્રાણાંતે પણ વ્રત ભંગ કરેં નહીં ! ૨૮ ।
જીવા અજ્ઞાનીની એ બીજી મૂર્ખતા કેમકે એકતા અકાર્ય કરવા થકી ચેાથા વ્રતના ભંગ થાય છે. તે બીજો જે અનાચાર કીધા તેને આલવવે કરી મૃષાવાદ એલે તે થકી ખીજા વ્રતને ભંગ થાય, તે માટે વળી તે પુરૂષ અમરું પાપ કરે, તે, સા