________________
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.ભાગ ૧ લા.
વાસ્તે કરે, તેનું કારણ કહે છે. પૂજા સત્કારનો અભિલાષી અ સંયમનું ગવેષણ હાર થકા મનમાં એમ જાણે જે માહારા લાકામાં અવર્ણવાદ થશે. તે માટે અનાચારને છાના રાખે, ારકા
સંલાકનીય એટલે સુંદરકાર એવા સાધુને દેખીને, આત્મગત જાણી કાઈ એક સ્ત્રી નિયંત્રણા પૂર્વક એમ કહે કે અહા! છક્કાયના રક્ષપાળ વર્ષે વળી પાત્ર અથવા અન્ય પાણી જે કાંઇ આપને ખપ હોય તે અમારે ઘેર આવીને લેજો, ૫૩૦ !! તે જે ઉતમ સાધુ હોય તે, એ ીકત આમંત્રણને ત્રીહીના કણ સમાન જાણીને, એવા ઘરને વિષે જવું આવવું વાંછે નહીં. જો કદાપિ કોઇ એક સાધુ તેવા ઘરે જાય . તે તે વિષય રૂપ પાશે કરી બંધાણેા છતા વળી વળી માહને આવર્તે પડે એટલે માહને વશ કા ચિતનું આકુલ વ્યાકુલપણું પામે; તે મુર્ખ સ્નેહ રૂપ પાસ ત્રાડવાને અસમર્થ હાય માટે દુ:ખી થાય, તિબેમિનેા અર્થ પૂર્વવત જાણવા, ॥ ૩૧ ૫
इति चतुर्थाध्ययन प्रथमा देशक समाप्त.
( ૮ )
हवे चोथा अध्ययनो बीजो उदेशो प्रारंभिये छैयें. पहला उदेशामां स्त्रीना परिचय थकी चारित्रनो विनाश थाय छे एम कनुं, हवे वीजा उदेशामां जे साधु शीलथकी पडे तेने जे विटंबना थाय ते कहे छे.
જે ચારિત્રિએ એકાકી રાગ દ્વેષ રહિત હોય તે સાધુ સ્ત્રીને વિષે સદાકાળ ન રાચે, કદાપિ કમાય થકી ભાગાભિલાષી થાય. તેા વળી વિચ્ચે, કેમકે ગૃહસ્થને પણ જે ભાગ છે તે વિટંખનાપ્રાય છે. તેથી તે પણ વિરચે છે; તેા સાધુને ભાગની વિટંખનાનું કેવુંજ શું ! તે કારણ માટે સાધુના ભોગ કેવા