________________
( )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લો.
nanananananammmm
ત્રાદિક સમારિયે તથા રૂડા નાલિયરાદિકના ફળલઈ આવે. ૪
વળી દારૂણ એટલે કાષ્ટ શાક પત્ર એટલે વઘુલાદિક રાંધવાને અર્થે લાવે અથવા પ્રાત એટલે અજવાળું રાત્રીને વિષે થાય તે વાસ્તે તૈલાદિક લાવે. તથા માહરા પાત્રને રંગી આપિ, કે જેણે કરી હું સુખે ભિક્ષા માગી આહારદિક લાવું અને થવા માહરા પગ રંગવાને અર્થે રંગ લઈ આવે તથા અહીં આ માહરા અંગ દુ:ખે છે, માટે મારી પીઠે મર્દન કરે, એમ કહે છે ૫ છે - માહરા વસ્ત્ર પ્રતિલેખે એટલે જુઓ જુના થયા છે, માટે બીજા નવા આણું આપે. તથા મલીન થયા છે તેને ધોવરાવો તથા અન્ન પાણી આણી આપો, તથા સુગધ કપૂરાદિક લઈ આવો, અથવા ગ્રંથ તે હિરણ્યાદિક લાવો તથા રજોહરણ સારે આણી આપે તથા હું લેચ કરાવી શકે તેમ નથી તે માટે મસ્તક ભદ્ર કરાવવા એટલે વૃહત્કશ ઉતારવાને અર્થે નાવીને તેડી લાવે એટલા ઉપકરણ વેષધારીના કહ્યા, ૬ છે
અથવા હવે પ્રકારતરે ગૃહસ્થના ઉપકરણ કહી દેખાડે છે. કાજળનું ભાજન લાવો તથા ઘરેણાનું ભાજન લાવે તથા ખુખણે આણી આપો તથા ઘુઘરા વિણ મુજને લાવી આપે જેમ હું સર્વ આભરણ પહેરીને તમને વિનોદ ઉપજાવું તથા લેદ્ર અને લોદ્રના ફળ તથા વંશની લાકડી આણી આપે જેને વામ હાથે ગ્રહણ કરી ડાબા હાથે વણા વજાડીયે તથા ઔષધ ગુટિકા એટલે ઔષધની ગોળી લાવી આપે જેણે કરી હું સદા યેવનાભિરામ થકી રહે, ૭
કુષ્ટ તે પુટાદિક તથા અગર અને તગર રૂડાવાસ સુગધ દ્રવ્ય એ સર્વ વસ્તુ ઉસિરજે વાળે તે સહિત પીસેલી એવી સુગધ લઇ આવે, તથા ઔષધાદિકે સંસ્કાર્યું એવું તિલ મુખના અને