________________
( ૮૬ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લે.
પામે, અગ્નીનેા તાપ પામે એટલે રાજપુરૂષ રીયાણા ચકા પરસ્ત્રી ગમન કરનાર પુરૂષના અગ્ની સહિત તેના શરીરના ભડથુઆ કરે વાંશલા સાથે તેના શરીર ત્રાછીને તેવાર પછી ખારનું સીચવું કરે, એટલે લુણક્ષેપ પામે, ॥ ૨૧ ॥
અથવા કાન અને નાશિકાનું છેદન પામે, કંડનું સ્ટેદન પેાતાના કર્મના ઉદયે સહન કરે એ રીતે અહીં મનુષ્ય લોકને વિષે પણ પાપે કરી એવી વિટંબના પામે, તથાપિ એમ ન કહે જે હવે વળી હું એવા અનાચર નહીં કરૂં એમ વિચારી વિરતિષણૂં અંગીકાર કરે નહીં. ॥ ૨૨ ૫
શ્રી સુધર્મ સ્વામિ કહે છે કે, એ જે પુર્વે સ્ત્રીના સબંધનું ફળ કહ્યું, તે ભગવંત પાસેથી મેં સાંભળ્યું છે, એવી રીતે કાઈ એકને કડવા વિપાક હાય સ્ત્રી વેદ થકી નિશ્ચે દુ:ખજપામે. એ ભલું કહ્યું એ રીતે લેાક પરંપરાયે પણ સાંભળ્યું છે જે, સ્ત્રીના સંબંધ થકી કડવા વિપાક પામીચે; એમ સાંભળીને તે અકાર્યના કરનાર એમ કહે જે હવે હું એ કાર્ય નહીં કરૂં, તથાપિ એટલે તાપણ માઠા કર્મને કરવે કરી તેહિજ અકાર્યનું આચરણ કરે. ।। ૨૩ ।।
હવે સ્ત્રી ઉપર વિરક્ત થવાને અર્થે સ્રીના ઢાષ કહે છે. સ્ત્રી જે છે તે મને કરી અન્ય ચિંતવે, અને વચને કરી અન્ય એલે, વળી કાયાયે કરી અન્ય કરે તે માટે સ્રીના વચન માયા સહિત હોય તેને પરમાર્થનો જાણ શા શહે નહી. અત્યંત માયા સહિત એવી સ્ત્રીને જાણીને સાધુ જે હોય તે સ્ત્રીના વિશ્વાસ કરે નહીં. ૫ ૨૪ u
વળી વિચિત્ર પ્રકારના આભૂષણ અને વજ્ર પેહેરી વિભષાવત શરીર કરી કોઈક નવ યોવના સ્રી અભિરામ માયા કરી સાધુ પ્રત્યે એટલે કે હું સાધુ ! હું ઘરના પાશ થકી વિરક્ત થઇ