________________
(૮૪)
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—-ભાગ 1 લે.
ધુને સંસર્ગ તેને જ્ઞાતિ ગત્રિ અથવા મિત્ર સંબંધિ વર્ગ ત્યાં હોય તે દેખે તે વારે તેઓને અપ્રીતિ એટલે દેષ ઉપજે અને તેઓ જાણે કે જુવો એ પુરૂષ એવા વૃદ્ધ છે. કામભેગને વિષે આશક્ત દેખાય છે. એમ ચિતવી સક્રોધ વચન બેલે કે, અરે તું એને પુરૂષ છે કે શું? જે તું અહીં ઘણે ઘણે બેસે છે, રાખવે પોષવે આદર કરે છે, તેને શું કારણ છે. એવા કઠેર વચન તે બેલે. ૧૪ છે
જે તપસ્વી ઉદાસીન મધ્યસ્થ રાગ દ્વેષ રહિત એવો સાધુ પણ સ્ત્રી સાથે આલાપ કરતે થેકો દેખીને તે વારે ત્યાં પણ કેઈ એક કેધ કરે અથવા અનેક પ્રકારના ભેજન તે સાધુને અર્થ થાપા દેખીને એમ જાણે જે એ યતિ આહારનો વૃદ્ધ સદેવ અહીં આવે છે, તે વારે તેને સ્ત્રીને દોષની શંકા મન માંહે ઉપજે, અને એમ જાણે કે એ સ્ત્રી પણ ભલી નથી, જે ૧૫ છે
તે માટે જે પ્રક કરી ધર્મ રૂપ સમાધિ જે મન વચન કાયાના શુભ ગ રૂ૫ વ્યાપાર, તે થકી ભ્રષ્ટ થયા હોય તેવા દિવ્ય લિંગીઓ સ્ત્રીની સાથે સંસ્તવ પરિચય કરે તે માટે એવું જાણીને સાધુ સ્ત્રીની સાથે ન જાય, આત્માના હિતને અર્થે સ્ત્રી જે સ્થાનકે રહેતી હોય તે સ્થાનકે સાધુ નિષિજા અશનાદિક પરિચય કરે નહીં. જે ૧૬
ઘણુ મનુષ્ય ઘર છોડી સંયમ આદરીને વળી મેહનીય કર્મના ઉદય થકી અજ્ઞાનપણે, મિશ્રભાવે પહોતા એવા કોઈ એક મનુષ્ય તે ગૃહસ્થ પણ નહીં, અને યતિ પણ નહીં, એટલે દ્રવ્યલીંગ થાય, એવા છતાં પણ મોક્ષ માર્ગજ એટલે અમારે મોક્ષનો માર્ગ સત્ય છે, એમ મધ્યમ માર્ગને શ્રેષ્ઠ કહી બેલે એ કારણે અહો ! તે કુશીલીયાના વચનનું બેલવા માત્ર, જે