________________
અધ્યયન ૪ થું.-ઉદેશો
બળ વીર્ય છે તે જુવો કેવું છે ! ! ! ૧૭ .
એ રીતે પરખદા મળે તે કુશીલિયા પિતાની આત્માને શુદ્ધ નિર્દોષ બેલે અથે હવે પરખદા માંહેથી ઉઠવ્યા પછી, એકાંત છોને દુષ્કૃત એટલે અનાચાર કરે, એ રીતે તે મુર્ખ પોતાને અનાચાર ગોપવે, તો પણ તેના અંગ ચેષ્ટાને જાણ હોય તે જાણે, તથા સર્વજ્ઞ તો જાણે છેજ કે, એ સાધ દુષ્ટ માયાવી છે. તથા મહા ધૂર્તિ મૃષાવાદી છે. એ રીતે તે બીજા જાણે કિંવા ન જાણે પરંતુ સવેતો જાણે જ છે ! ! ! ૧૮ છે
વળી જે દ્રવ્યલગી હોય, તે પિતાને કરેલો અનાચાર તેને ચશબ્દ થકી આચાર્યાદિકે પછી થક, ન કહે એટલે પતાને અનાચાર પ્રકાશે નહી, તથા આદિષ્ટ એટલે ચેયણા કવિ છતે, એટલે હે વછે આજ પછી એમ ન કરવું, એ રીતે પ્રેર્યા શકે, પણ તે બાળ અજ્ઞાની પોતાના આત્માને સ્લાઘનીય માનતો કે એમ કહે કે, આજ પછી તમે કહે તેમ કરીશ, તથા પુરૂષ વેદને ઉદય તેથી થયે જે મિથુન સેવવાને અભિલાષ તે મકરીશ, એ રીતે પ્રયી કે ગિલાનપણુ પામે, એમ તે દ્રવ્યલિંગી સાધુ વળી વળી સાંભળ્યું અણ સાંભળ્યું કરેલા
અનેક પ્રકારના કામ ભેગને વિષે ઉષિત એટલે ભુક્તભેગી થઇને તે મનુષ્ય સ્ત્રીને પોષવાને વિષે પ્રવર્તિ તથા સ્ત્રી વેદ ખરાબ છે, એટલે સ્ત્રી સંસાર ભ્રમણનું કારણ છે, એમ જાણતા છતા પણ પ્રજ્ઞાસમન્વિત એટલે બુદ્ધિમંત એવા કઈ એક પુરૂષ મોહને ઉદયે કરી તેહિજ સ્ત્રીને વશવત્ત રહે અને તે સ્ત્રી જે કાંઈ કહે તે કિકરની પેરે કરે ઇત્યર્થ. | ૨૦ |
હવે ઈહલોકે પણ સ્ત્રીને સંબંધે જે વિપાક થાય તે દેખાડે છે. અપિ એવી સંભાવના છે જે કુશિલિયા પુરૂષ હેય તે હસ્તપાદાદિકનું છેદ પામે, અથવા ચર્મ અને માંસનું ઉપડવું