________________
અધ્યયન ૪ યું.–ઉદેશેશ ૧ લે.
( ૨૧ )
વારંવાર જે રીતે કામવિકાર પાષાય તે રીતે વર્ષે પહેરે નીચલું શરીર જે બંધાદિક તે દેખાડે બંને માહુ ઊંચી ઉપાડીને કાંખ દેખાડતી છતી સાધુને સન્મુખ જાય અથવા સાધુને સન્મુબ નજર રાખે. ॥ ૩ના
વળી કોઇ એક સ્ત્રી એકદા પ્રસ્તાવે સાધુને લેવા ચાગ્ય એવા સયનાશન એટલે પાટ પાટલાદિકે કરી નિવ્યંજન વેળાચે સ્નેહના વચને કરી નિયંત્રણા કરે તે વારે (વિરૂવરૂવાણિ ) વિરૂપ એવા એ પૂર્વોક્ત નાના પ્રકારના જે પાટ પાટલાદિક તે મુજને બંધનના કરનારા છે એ રીતે તે સાધુ જાણીને ત્યાં એસે નહીં. ॥ ૪ ॥
વળી તે સ્ત્રીની ૬ઠ્ઠી સાધુ પેાતાની દ્રષ્ટી મેળવે નહીં, તથા મૈથુનાદિક અકાર્ય કરવું કરે નહીં, અને તે સ્રીનું કહેલું જે વિષયની પ્રાર્થના રૂપ વચન તેને અનુમેદે નહીં, વળી તે સ્ત્રીની સાથે ગ્રામાદિકને વિષે વિચરે નહીં, એ રીતે રહેતા થકા પેાતાના આત્માનું રક્ષણ રૂડી રીતે થાય. ૫ ૫ ૫
સ્ત્રી સ્વભાવે અકાર્ય કરવાને સાવધાન હોયછે, તે માટે સાધુને આમંત્રીને કહે કે હું અમુક વખતે આવીશ, એમ સંકેત કહીને વિશ્વાસ ઉપજાવે પોતે પેાતાના આત્માને મૈથુન સેવવાને અર્થે એકદા પ્રસ્તાવે સાધુને નિયંત્રણ કરે, અથવા સાધુને નિવારવા ભણી તે સ્ત્રી એમ કહે કે, માહરા ભતારના આદેશથી હું તમારા પાસે આવી છું, એવી રીતે પેાતાને વશ કરવાના વચન કહે એ પૂર્વોક્ત વચને કરી અહીંચ પદપૂરાર્થ છે એમ તે સાધુ જ્ઞ રિજ્ઞાર્ય કરી સૌનુ સ્વરૂપ જેવું છે તેવું જાણે સુજાણે ? તે કે, વિષય સંબંધિયા નાના પ્રકારના હાવ ભાવાદિષ્ટરૂપ જે સ્ત્રીના શબ્દ તેને સાધુ બંધપાસના કાણું જાણે, ॥ ૬ ॥
વળી મનને અંધણ કરે એવા અનેક પ્રપંચ કરતી જે થકી