________________
અધ્યયન ૩ જુ-ઉદેશ જ છે.
(૭૮)
સમુકવત; એટલે જેમ વ્યવહારિઆ સમુદ્રને નાથવડે તરે છે તેની પેરે જાણી લેવું જે સંસાર સમુદ્રને વિષે પ્રાણી એટલે જીવ તે ખુતા થકા પિતાના કરેલા પાપ કર્મોકરી અસાતા વેદનીય રૂપે પીડાય છે. તે ૧૮ છે
હવે ઉપદેશ કહે છે તે પવીત ચારિત્રિય હય ઉપાદેય સ્વરૂપ જાણીને ભલાવ્રતનો પાલક પાંચ સમિતે સમિતો એ - કો વિચરે; અને મૃષાવાદને વજે તથા અદત્તાદાન એટલે ચોરી થકી સિરે એટલે ચેરીનું ત્યાગ કરે, એમ અનુક્રમે મૈથુન તથા પરિગ્રહને પણ છાંડે છે ૧૯ ,
હવે બીજા સર્વવ્રત દયાની વાડ રૂપ છે. તે કારણે અહિસાને વિશેષ દીપાવે છે. ઉચે અધો એટલે નીચે તીછ એટલે સર્વ લેકમાંહે ક્ષેત્રથી પ્રાણાતિપાત કહ્યું. હવે દ્રવ્ય પ્રાણાતિપાત કહે છે. એ સર્વ લોકમાંહે જે કાંઈ ત્રસ અને સ્થાવર જીવ છે તેને વિષે સર્વ પ્રકારે એટલે કરણ કરાવણ અને અનુમતિર્થે કરી સર્વત્રકાલ વિરતિપણું કરે એટલે સર્વજીની દયાનું પાળવું તેને, તે શાંતિ એટલે કર્મ દાહની ઉપસિમ કરનાર કહિયે, તથા એને જ નીરવાન એટલે મોક્ષપદમાં પણ આહિત એટલે કહ્યું છે. ૨૦
હવે અધ્યયનને અર્થ ઉપસંહરત કહે છે. એમ શ્રત ચારિત્ર રૂપ ધર્મને ગ્રહણ કરીને તે ધર્મ શ્રી મહાવીર સ્વામિએ પ્રકાશ્યો તે માર્ગ આદરીને સાધુ તે ગિલાનને વિષે વૈયાવચ્ચને કરે તે કેવો થકે વૈયાવચ્ચ કરે તોકે, અગિલાણપણે આત્માને સમાધિમાન થકે જે સાધુ વિયાવચ્ચ કરે છે તેને ધન્ય છે, એવી સમાધિ ધારણ કરતો થકે વૈયાવૃત કરે. એ ર૧ છે
સમ્યક પ્રકારે જાણીને એટલે જાતિ સ્મરણાદિક અથવા અન્ય પાસેથી સાંભળીને રૂડે એ કેવલીનું ભાખ્યો જે ધર્મ તેને સમ્યક દ્રષ્ટી છવ કષાયને ઉપસમાવી શીતળી ભૂત થકો