________________
અધ્યયન ૩ જી.-ઉદેશા જ થા.
( ૭૭ )
એટલે સ્રીના પરિસહ જીતવાને અસમર્થ તથા અજ્ઞાની વળા જીનમાર્ગ થકી ઉપરાંઠા તે એમ કહે છે કે, !! હું તા
જેમ ગુમડું પાકું થયું તેને ત્યાંજ પીલીને તેમાંથી પરૂ અથવા રૂધીર કાઢી નાંખવા થકી મુહુર્ત્તમાત્રમાં સુખ થાય પરંતુ પીડા કાંઇ પણ ન થાય, એ રીતે અંહીં પણ પ્રાર્થના કરતી એથી સ્રીની સાથે સંબંધ કરવાથી ત્યાંપણ કયાં થકી દોષ આવશે; અપિતું કાંઇજ દાષ નથી. ।। ૧૦ ।।
વળી દૃષ્ટાંત કહે છે. જેમ મેઢા એવેનામે જનાવર તે જે રીતે પાણી ડાલાય નહીં એ રીતે ઉદ્દકનું પાન કરે. પરંતુ પાણીને પણ બાધા ન થાય અને પેાતાને પણ બાધા ન કરે એ રીતે પ્રાર્થના કરતી સ્ત્રી સાથે સંબંધ કરવા થકી ત્યાંપણ ઢાય ક્યાં થકી થાય ? અપિતુ નજ થાય. । ૧૧ ।
જેમ પિજલ એવે નામે ધંખણી આકાશે ઉડતી થકીજ નિર્મળ પાણીનું પાન કરે એ રીતે અહીં પણ ગભાતર કરણ પૂર્વક પૂત્રાદિકને અર્થે રાગ, દ્વેષ રહિત પાતિ એવી સ્રીની સાથે સંગ કરતાં થકાં ઢાષ કયાં થકી થાય? ।। ૧૨ ।
હવે સૂત્રકતા તે વાદીઓના દાષ પ્રગટ કરતા કહે છે. તે પાક્ત ગુડાર્દિકના દ્રષ્ટાંતે કરી મૈથુનને નિદોષ માનતા એવા કોઇ એક પરતીથિક તથા (સ્પયૂથિક) પાસથ્યાદિક જેણે શ્રી ૫સિહુ ત્યાં નથી. તે સિથલ વિહારી કેવા છે, તેા કે મિથ્યા દ્રષ્ટી અનાર્ય કર્મના કરનાર અનાચારી કામ ભોગને વિષે શુદ્ધ છતાં પ્રવર્તે કાનીપેરે તા કે, પુતના એટલે ડાકણની પેરે જેમ ડાકણ ન્હાના બાળકને દેખી વૃદ્ધ થાય અથવા પુતના એટલે ગાડરીની પેરે જેમ ગાડરી પાતાના તરૂણ બાળકને વિષે ગૃદ્ધ થાય; એટલે સમસ્ત જીવે. માંહે સંતાનને વિષે ગાડરીનેા સ્ને હુ આકરો દીસેછે તે માટે એ દૃષ્ટાંત કહ્યું તેમ પાક્ત અના