________________
( ૭૮ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.~~ભાગ ૧ લા.
ચારી પાસથ્યાદિક પણ કામ ભાંગને વિષે શુદ્ધ થાયછે. પ્રા હવે તે કામ ગૃદ્ધના દાષ કહેછે, તે કામ ભોગ થકી જે નિવૃત્યા નથી તેને આગમિક કાલે નરકાદિક દુ:ખ ઉત્પન્ન થાય એવું અણુ દેખતા થકા અને (પ્રત્યુત્પન્ન) જે વર્તમાન વિષય સુખ તેને ગવેષતા એનેજ હું કરી માનતા થકા રહેછે, તે પછી જે વારે આયુષ્ય ક્ષીણ થાય, અને યાવન જતું રહે તે વારે તે પશ્ચાતાપ કરે; અને કહે કે અમે એવા અનાચાર શા વાસ્તે કયા ? ।। ૧૪ ।
ܬ
જે મહાન પુરૂષે કાળ પ્રસ્તાવે ધર્મને વિષે પરાક્રમ કર્યું, તે મહાન પુરૂષ પછી વૃદ્ધાવસ્થાયે તથા માવસરે પ્રધ્ધાતાપ કરે નહીં; તે ધૈર્યવંત પુરૂષ બંધન થકી મૂકાણા અસંયમે જીવિતવ્યની આકાંક્ષા કરતા નથી અથવા વિતવ્ય મરણને વિષે નિસ્પૃહિ થકા વર્તે છે. । ૧૫ ।
વળી જેમ નદી વેતરણી જે છે તે સર્વ નદીઓમાં તરવી દુર્લભ છે એ વાત લાક પ્રસિદ્ધ છે એ રીતે લેાક માહે સ્રીએ જે છે તે પણ અતિવૃત નિર વિવેકી પુરૂષને અપાર દુસ્તર દુર્લધનીય જાણવી. ૫ ૧૬ ૫
એવું જાણીને જે હિતકારી વાત છે તે કહે છે. જે પુરૂષે શ્રી સંબંધી સંયાગના જે વિપાક તેને કડવા જાણીને સ્ત્રીના સંચાગ છાંડી દીધા વળી તે સ્ત્રીના સંયોગને અર્થે જે પેાતાના શરીરની પૂજા વિષાતે પણ જેણે ઉપરાંઠી કીધી એટલે મુકી દીધી, તે પુરૂષે એ સર્વ શ્રી સંગાદિક તથા ક્ષુધા તૃષાદિક અનુકૂલ પ્રતિકૂલ ઉપસર્ગના ગણ એટલે સમૃહુ તેને નિરાકરીને જે મહાનપુરૂષ સંસેવિત માર્ગે પ્રવર્તે તે પુરૂષ સંવરૂપ સમાધિને વિષે સ્થિત જાણવા. ।। ૧૭ ॥
એ પૂર્વોક્ત પરિસહુના જીપણહાર તે આધ સંસારને તરસે,