________________
( ૪૨ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લો.
દેવાને સમર્થ હોય તેા સમભાવે અહિંસાદિ લક્ષણ જે ધર્મ તે લાક પ્રત્યે કહે છે એવા ચારિત્રિએ સૂક્ષ્મસંયમને વિષે સર્વ કાળ અવિરાધક તથા તે ચારિત્રિયાને કાઇએ હણ્યા શકે પણ ફાધ ન કરે અને કાઇએ પૂજ્યા થકા માન ન કરે એવા સાધુ જા
Mai. || 7 ||
ઘણા લાકને નમાડે એટલે જેને સર્વ લેાક પાતપેાતાના કરીને પ્રસંશે તે માટે જે મહુ જન નમન તેને ધર્મ કહિયે તે ધર્મનેવિયે(સંવૃત)એટલે સમાધિવંત એવા છતા(નર)એટલે મનુષ્ય તે સર્વ અર્થ એટલે ખાદ્ય અને અત્યંતર ધન ધાન્ય પુત્ર કલત્રાદિકે કરી. (અનિશ્રિત) એટલે અપ્રતિબંધ છતા ધર્મ પ્રકારો. હની પેરે જેમ કહુજે છે, તે સર્વકાળ સ્વચ્છ નિર્મળ પ્રાણીયેંજ ભા થકા રહે છે. અનેક જળચર જીવના ડાળવા થકી પણ દાહલું ન થાય. તેમ ચારિત્રિએ રાગે દ્વેષ રહિત છતા ધર્મ પ્રગઢ કરે તે ધર્મ શ્રી તીર્થંકર સંબંધી એટલે શ્રી વર્ધમાનસ્વામિનિર્દેશ જાણવા. ॥ 9 ॥
હવે જેવા ધર્મ પ્રકાશે તેવા કહે છે. અથવા ઉપદેશાંતરે કહે છે. ધણા પ્રાણી એટલે અનંતાજીવ તે પૃથક્ પૃથક્ જીદા જીદા સૂક્ષ્મ બાદર પર્યપ્તિ, અપર્યાપ્ત, નરક ત્રિર્યંચ મનુષ્યાદિક ભેદે કરી સંસારમાંહે આશ્રિત છે, તેને પ્રત્યેકે પ્રત્યેકે સમતા એટલે સરખાપણે દેખવા, કેમકે સર્વ જીવ સુખના અભિલાષી છે, પણ દુ:ખના દ્વેષી છે; તે માટે પેાતાના સરખા જાણી ધર્મ પ્રકારો તથા જે મેનપદ એટલે સંયમને વિષે (ઉપસ્થિત) એટલે સાવધાન એવા સાધુ છે, તે છવધાતને વિષે ત્રિવિધ ત્રિવિધ પ્રકા૨ે જેણે વિત્તિ કીધી છે; તે પંડિત જાણવા. | ૮ |
વળી હિજ કહેછે. ધર્મ શબ્દે શ્રુત ચારિત્રરૂપ તેના પાર્ગામી એટલે સંવેગી અને ગીતાર્થ એવા મુનીશ્વર તથા આરંભ જે