________________
~~
~
~~~~~~~~
( ૧૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે. ~~~~~ ~
ત્યાં અનાર્ય પુરૂષે સાધુને દંડ કરી તથા મુષ્ટિ કરી અને થવા ફલે કરી હો છતો એવા દુ:ખને તે બાળ અજ્ઞાની અણુ સહેતે થકે જ્ઞાતી, ગત્રિને સંભારે કે, માહારે સંબધિ ગોત્રી જે કે અહિયાં હેત તે એ મને એવી કદર્થના ન કરત; એવી ચિંતવના કરે જેમ સ્ત્રી રીસાણી થકી, પોતાના ઘરમાંથી નીકળી: રસ્તામાં તેને ચાર લોકોએ ગ્રહણ કરી છતી પિતાના સંબંધિઓનું સ્મરણ કરે, પશ્ચાતાપ કરે, તેની પરે જાણી લેવું, એ ૧૬ - હવે ઉપસંહાર કરતા કહે છે. એ જે પૂર્વે દસમકાદિકના પરિસહ કહ્યા તે શ્રી સુધર્મ સ્વામી જંબુ પ્રમુખ શિષ્યને બેલાવી કહે છે કે, શિષ્ય! જે પરિશહ કહ્યા તે સંપુર્ણ પ્રત્યે ફરશે ફરશા જે કર અહિયાસતા દુર્લભ છે એવા પરિસહને અણ સેહેતા એવા જે કિલીબ અસમર્થ પરવશે એટલે કર્મના વશે પડયા થકા વળી ગૃહવાશે ગયા. કેનીપરે ? તે કે, જેમ હતિ સંગ્રામને માથું, મસ્તકે શરજાલે વિશે થકે ત્યાંથી નાશી પાછા ફરે તેમ કાયર સાધુ ચારિત્ર થકી પાછા ફરે તિ બેમને અર્થ પૂર્વવત્ જાણ છે ૧૭
इति तृतियाऽध्ययनस्य प्रथमादेशक समाप्त. ॥
अथ द्वितीयो देशकस्य प्रारंभः पेहेला उद्देशामा प्रतिकूल उपसर्गना कारण कह्या. हवे बीजा उद्देशामां अनुकूल उपसर्गना कारण कहे छे.
અથ હવે એ સૂક્ષ્મ, એટલે ચિતને વિકાર ઉપજાવનાર એવા અંતરંગ પ્રતિકૂલ ઉપસર્ગના કારણ પણ બાદર એટલે