________________
અધ્યયન ૩ જુ.-ઉદેશો ૩ જે.
( ૭૩ ).
તે સારંભ જે ગૃહસ્થ તેની વિશુદ્ધિ કરનાર જાણ, કારણકે યતિત પોતાના અનુષ્કાને શુદ્ધિ પામે છે યતિને દાન દેવાને અધિકાર નથી એમ તમારી દ્રષ્ટીમાં જે આવે છે, પરંતુ એ પ્રકારે જે પર્વ તીર્થકર થયા તેણે નથી પ્રકટુ એટલે જે રીતે તમે ધર્મ કહે છે તે રીતનો ધર્મ સર્વ કર્યો નથી. તે ૧૬
તે ગોસાલાદિક મતાનુસારી અન્ય, સમસ્ત અન્યયુકિત એટલે હેતુ દ્રત કરી પોતાનો પક્ષ સ્થાપન કરવાને અસમર્થ છતા, તે માટે વાદ મૂકીને તે ફરીફરી વિશેષ ધૃષ્ટપણું કરે એટલે એમ કહે કે અમારે જેમ પર પરાગત છે તેજ શ્રેષ્ઠ છે, અન્યથી અમારે કાંઈ કામ નથી ઈત્યાદિક કહીને ધષ્ટપણું અંગીકાર કરે પણ યુકિત પુર્વક જૈનમતાનુસારીને ઉત્તર આપી શકે નહી. / ૧૭ II
તે રાગ અને દ્વેષે પરાભવ્યા થકા, સારી યુકિત કરી પ્રત્યુત્તર આપવાને અસમર્થ એવા મિથ્યા દ્રષ્ટિ કરીને વ્યા
છતાં તે અનાર્ય અનેક આકેસ એટલે અસભ્ય વચને દંડ મુયાદિક હણવાને જે વ્યાપાર તેનું શરણ ગ્રહણ કરે, જેમ ટંકણુ એટલે મલેછાદિક લોકો જે છે તે સાદિક કરી યુદ્ધ કરવાને અસમર્થ છતા, પર્વતને સરણ ગ્રહણ કરે, તેમ પુક્ત કુતીકે પણ યુક્તિ પૂર્વક ઉત્તર દેવાને અસમર્થ છતાં ક્રોધને સરણ અંગીકાર કરે છે ૧૮ II
પરંતુ જે સાધુ છે તે તેમની સાથે આ કેશાદિક કરે નહી, કિંતુ જ્યાં ઘણા ગુણ છે. એટલે પ્રતિજ્ઞા હેતુ દૃષ્ટાંત ઉપનય નિગમ નય ઇત્યાદિક પ્રકપિયે એવા મધ્યસ્થપણાના કારણને કરે વળી જે થકી આત્મા સમાધિવત રહે, એવા અનુષ્ઠાન કરે જે અનુષ્ઠાન કર્યાથી, અથવા જે વચન બોલ્યાથકી અન્ય પુરૂષ વિરોધ ન પામે, તેવું કાર્ય કરે તે માટે તે વિધિ સમાચરે. ૧લા