________________
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લો.
-~-
~~
-~
પજાવ્યો તેને ભેગવવાથકી તમને દોષ લાગે છે. તે ૧૨ / " તુમે છકાય જીવની વિરાધના તથા સાધુની નિંદા રૂપ તિવ્ર તાપે એટલે સંતાપે કરી લિપ્ત છે, તથા વિવેક રહિત છે, વળી અસમાહિયા એટલે શુભધ્યાન રહિત છે માટે જેમ કંડુ
એટલે ખુજલી તેને અત્યંત ખણવી શ્રેયકારી નથી કિંતુ મુંબડાને ખર્યુથકે અપરાધિયે ઘણું દોષની વૃદ્ધિ કરે તેમ તમને સાથે સાથે દ્વેષપણું કરવું શ્રેય નથી, ૧૩ II
જે ખરાને ખેડું ઠેરાવવું અને ખેટાને ખરૂં ઠેરાવવું એવી જેની પ્રતિજ્ઞા નથી તે અપ્રતિજ્ઞ રાગદ્વેષ રહિત તથા જાણત એવે સંયત તત્વે સહિત તેને હેયોપાદેય પરમાર્થ જાણ્યા વિના પરમાર્થ કરીને તે અસાધુ છે. એમ તેના ભાઈને દોષ દેખાડવાનું તમને કેણે શિખવ્યું? માટે અહે તુમારે ઉપમાગે તે નિશ્ચય મળતો નથી, જે કારણે ગિલાનને અનાદિક આપે તે ગ્રહસ્થ સમાન જાણવા એ તમે કહે છે પરંતું એ અણ આલાગ્યાના બેલનારનું જે કર્તવ્ય અનુષ્ઠાન તે પણ અણ આલે
જ દેખાડે છે. તે ૧૪ છે
ભે એટલે આમંત્રણ કરીને તમારી એવી વાણી જે લાનને આહાર લાવી ન આપો તે વંશના અગ્ની સરખી અત્યંત સુક્ષ્મ એટલે કેઈપણ યુક્તિને ખમે નહીં એવી તમારી વાણી કહી તે કહે છે, તમે કહ્યું જે ગૃહસ્થને આણેલે આહાર શ્રેય છે તે ભગવો પરંતુ યતિને આણેલે આહાર યતિને લેવો અયોગ્ય છે, એ તમારું વચન રૂડ નથી અમે એમ કહિયે છે કે ગૃહસ્થને આ આહાર સદોષ છે, અને યતિને આ આહાર નિર્દોષ છે. ૧૫ .
વળી સાધુ તેને કહે છે કે જે તમારી ધર્મ પ્રજ્ઞામા એટલે ધર્મ દેશના જે યતિને દાનને દેવો નથી કેમકે દાન જે છે તે