________________
( ૮ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લૈ.
ત્યંત આસક્ત છતા તથા કામભોગને વિષે (અગ્રુપપન્ન) એટલે તેને વિષે રાગી હોય તેને વિવેકી પુરૂષે ચાયણા કરી છત તે ચાયણા સહન કરી શકે નહીં એવા મંદ ચારિત્રિયા, તે સંયમ છાંડીને ભાગ્યાથકા, ફરી ઘાસ અંગીકાર કરે. તિબેમિના અર્થ પૂર્વવત. ॥ ૨૨ ॥
इतीश्री उवसगापरिनाविति ओद्देषः समाप्तः
09/03
ed त्रीजा अध्ययननो त्रीजो उद्देशो प्रारंभियंछेयें.
જેમ સંગ્રામના કાળ આવે તે, કાઇએક બીકણા પુરૂષ પાછા જીએ, એટલે ખીક મનુષ્ય સંગ્રામને કાળે પ્રથમથીજ પ્રતિકાર કારણ દુર્ગ. પ્રચ્છન્ન સ્થાનક નાસવાને અર્થે જુએ; તે સ્થાનક દેખાડે છે, વલયાકારે ઉદક રહિત એવી ગતાતે દુર્ગમ હાય અથવા જેમાં પેસતાં, તથા નીકળતાં ગહન હાય, એટલે વૃક્ષે કરી વ્યાસ હાય અને પ્રચ્છન્ન એવા જે ગિરિ ગુફાર્દિક તેનું અવલોકન નાસવાને અર્થે કરે તેનું કારણ મનમાં આવી રીતે ચિંતવે જે, કાણ જાણે એવા સંગ્રામને વિષે કાના જ્ય પરાજ્ય થશે, કાર્ય સિદ્ધ દૈવાયત છે, ઘેાડા હોય તે ધણાને પણ જીતી શકે છે. ॥ ૧ ॥
મુહર્ત જોવામાં કોઇ એક મુત્તુ અપર અન્ય મુહૂર્ત કાળ વિશેષ લક્ષણ તેવું હોય ત્યાં એવા પ્રસ્તાવ આવે કે, જ્યાં જીવને જ્યપણું થાય અથવા પરાજ્યપણું પણ થાય, તે વારે નાસી જઇતે, એ સ્થાનકો તે છુપી રેથાને કામ આવશે એવા સ્વરૂપે પરાજ્યને અવસરે કદાચિત સંગ્રામથકી નાસીને પાછા આવવું પડે તે વારે શી ગતિ થાય ? તે માટે બીકણ મુશઢ તે નાસવાનું સ્થાનક પ્રથમથીજ મનમાં ચિંતવી રાખે. ॥ 5 ॥