________________
( ૬ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર– ભાગ ૧ લે.
11--
નહીં ! ૧૩ II
' અર્થ એટલે હવે અથવા પાઠાંતરે અહો ઇતિ વિસ્મયે એ પ્રત્યક્ષ સમસ્ત જન પ્રસિદ્ધ છે એવા આવર્ત એટલે જેમ નદીને વિષે પાણીના આવર્ત હોય, તેમ અહીં ઉત્કૃષ્ટ મોહિનીયના ઉદય થકી ઉત્પન્ન થયાં જે વિષયાભિલાષરૂપ આવર્ત, તે જીવને સંસારમાંહે બુડવાના સ્થાનક જાણવા. એ કાશ્યપગોત્રી શ્રી વર્તમાન સ્વામી તેણે પ્રવેદિતા એટલે કહ્યા છે, જે થકી પંડિત તત્વના જાણ તે દૂર થાય છે; અને અબુદ્ધ એટલે અજ્ઞાની લેક તે જે આ વર્તને વિષે સદાય ભ્રમમાં પડીને બુડે છે. ૧૪
હવે તે આવર્ત કહે છે, રાજાના રાજા જે ચક્રવર્તિ પ્રમુખ તથા રાજાના (અમાત્ય) મંત્રીશ્વર પ્રમુખ તથા બ્રાહ્મણ તે પુરોહિત પ્રમુખ અથવા ક્ષત્રિતે ઇફ્ફાક કુલ પ્રમુખ વંશને વિષે ઉત્પન્ન થયેલા એવા પુરૂષે તે સાધુને આચારે પ્રવર્તતા એવા સાધુઓને ભોગે કરી બ્રહ્મદ જેમ ચિત્ત સાધુને નિમંત્રણ કર્યું તેની પેરે નિમંત્રણ કરે છે ૧પ છે
હવે જે રીતે ભાગે કરી નિમંત્રે તે દેખાડે છે. હસ્તી ઘેડા રથ પાલખી પ્રમુખ, એટલે કરી નિમંત્રણ કરે ભેળવે ઉદ્યાનાદિકને વિષે કીડાદિક હેતુઓ ગમન કરવાને અર્થ, તથા અન્ય ઇદ્રિને અનૂકુળ એવા વિષય સુખને અર્થે નિમંત્રણ કરે અને કહે કે આ પ્રત્યક્ષ સ્લાઘનીય ભોગ તે તમે ભેગ; અહે મહર્ષિ ! એટલે પ્રકારે કરીને અમે તમેને પૂજીએ છે. ૧૬
વળી વસ્ત્ર તે ચીન દેશના ઉપન્ના અને ગંધ તે કપૂરાદિક તથા આભૂષણ તે નેયુરાદિક તથા સ્ત્રી તે નવ વિના અને સયન તે પર્યકાલિકાદિક ઇત્યાદિક એ પ્રત્યક્ષ ભાગ - ગો; અહો આયુષ્યન! સાધુ એટલે પ્રકારે કરી અમે તમને પછએ છીએ૧૭ છે