________________
( ૪ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.– ભાગ ૧ લે.
अथ वेतालीय ऽध्ययनस्य द्वितीयोद्देशक प्रारमः ॥
प्रथम उद्देशामां ब्राह्म द्रव्य, स्वजन तथा आरंभनो परित्याग कह्यो, हवे बीजे उद्देशे माननो परित्याग कहे छे.
તે જેમ સર્ષ પોતાની ત્વચા જે કાંચળી તે પરિહરવા યોગ્ય જાણીને છોડે, તેમ એ સાધુ જે છે, તે રજની પેરે અષ્ટ પ્રકારનાં કર્મને છોડે એ તાવતા કષાય ન કરે. કેમકે કષાયને અભાવે કર્મ પિતાની મેળે છેડાશે, એવી રીતે જાણીને ચારિત્રિ એ મદ એટલે અહંકાર કરે નહીં; તે મદનું કારણ દેખાડે છે, કાશ્ય વાદિક ગે2કરી અથવા અનેરા કુળરૂપાદિક મદ તેને પામીને ઉત્કર્ષમાન ન કરે. એ સાધુ તે જેમ પોતા થકી મદ ન કરે, તેમ અનેરાની પણ આશ્રેયકારણી એવી જે નીંદા તે પણ ન કરે. | ૧
હવે પરનીંદાના દોષ કહે છે. જે કેઈ અવિવેકી પુરૂષ અનેરા લોકને પરાભવ કરે એટલે અવહેલના કરે તે પુરૂષ સંસાર માંહે અત્યંત પરિ ભ્રમણ કરે, અથ જે કારણે પરનીંદા તે એવી પાપણી છે કે, જે સ્વસ્થાનક થકી અસ્થાનકે જીવને પાડે એવું જાણીને એટલે પરનીંદાને દોષરૂપ જાણીને મુનીશ્વર જે છે, તે જાતિકુળ મૃત તપાદિકને વિષે મદ ન કરે, એટલે હું ઉત્તમ છું. એ અમુક મહારા થકી ઘણે હીન છે એ પોતાને ઉત્કર્ષ ન કરે, તે ૨ .
હવે મદને અભાવે જે કાંઈ કર્તવ્ય છે તે દેખાડે છે. જે કઈ અનાય છે એટલે નાયક રહીત કીંતુ સ્વમેવ નાયક ચક્રવૃત્વાદીકા હાય થાજે કઇ અને કર્મ કરને કર્મકર, હાય, પરંતુ જે મનપદ એવું જે ચારિત્ર તેને વિષે ઉપસ્થિત એટલે સાવધાન થયે તે પણ લજજાને અણકર થકો એતાવતા અભિમાન છોડીને