________________
અધ્યયન ૨ જુ.-ઉદેશે ૩ જે.
(૫૧)
એટલે જન્મ, જરા, મરણ અને શેકાદિક છાંડીને મોક્ષે પહેચે, અથવા એ રીતે જે પંડીત વિવેક સરવશ છે તે કહે છે. ૧ છે
હવે જે વિરતિ રૂડા અનુષ્ઠાનના કરનાર છે, તે તેહિજ ભવે મેક્ષ જાય, તે આશ્રી કહે છે. જે મહાસવંત પુરૂષ જે કામાથી પુરૂષે વિનંતી કરાય તે કારણ માટે વિન્નવણ શબ્દ સ્ત્રી કહિએ તેને ન સેવે, તથા રૂડે આચારે કરી સંતીર્ણ શબ્દ - સાર થકી મુકાણું સરખા કહ્યું તે કારણે ઉચું એવું જે મેક્ષ તેને જોયું વળી જેણે કામ ભોગ જે છે તેને રેગની પરે દીઠારા
વળી ઉપદેશ આશ્રી કહે છે. જેમ વણિકે અગ્ર એટલે પ્રધાન એવાં રત વસ્ત્ર ભરાદિક દેશાંતર થકી, આણ્યા તેને
આ મનુષ્ય લોક માહે રાજા અથવા મોટા વ્યવહારવંત પુરૂષ જે હોય તેજ ધારણ કરે છે એટલે પહેરે છે એ પ્રકારે પ્રધાન રકતુલ્ય એવા જે પાંચ મહાવ્રત, અને છઠ્ઠા રાત્રી ભોજન વિરમણ સહિત છે વ્રતને આચાર્યા આપ્યા તેને સાધુજ ધારણ કરે અને સારી રીતે પાળે, ૩
જે આ જગતને વિષે સુખશિલીયા ત્રણ ગારવ કરી (અદયુ૫૫) એટલે સહિત તથા કામાગને વિષે મૂછિત તે કૃપણ એટલે દીન, કાયર સરખા ધીઠા એટલે અલ્પષે અમારે નિર્મલ સંયમ શી રીતે મલિન થશે? એવી રીતે ધૃષ્ટપણે કરનાર જે હોય તે શ્રી વિતરાગને કહ્યું એ જે સમાધિને માર્ગ તેને ન જાણે છે કે
વળી ઉપદેશાંતર કહે છે, જેમ વ્યાધ એટલે આહેડી તે મૃગાદિક પશુને ત્રાસ દેતો છતો તે મૃગાદિક અબલે બલ રહિત થાય, ક્યાએ જઈ શકે નહીં. અથવા ગાડાને વાહક એટલે સાઘડીઓ તેણે જેમ વિષમ માર્ગને વિષે બળદને પરાણે પ્રેરણા કરી ખેડ છત બળ રહિત થાય. પછી તે બળદને મર