________________
અધ્યયન ૩ જું–ઉદેશો ૧ લે.
(૫૭)
સંવૃતિ થકા એવા આચારે પ્રવર્તતા આગળ અનંતા છવ સિદ્ધિ પામ્યા વળી સાંપ્રત એટલે વર્તમાન કાળે સિદ્ધ થાય છે. અને અવર આગામિક કાળે, અનેક સિદ્ધ થશે. તે ૨૧ છે
એ રીતે શ્રી આદીશ્વર ભગવાને પિતાના પુત્ર આશ્રી ઉદેશીને મેક્ષ માર્ગનો ઉદેશે કહ્યું તે ભગવત કેવા છે! તો કે નિરૂપમ જ્ઞાન અને નિરૂપમ દર્શન એટલે સમ્યક જ્ઞાન દર્શન નના ધરનાર છે. તથા કથંચિત જ્ઞાન દર્શનના આધાર છે એ રીતે અરિહત જ્ઞાતપુત્ર શ્રી વદ્ધમાન સ્વામી ભગવંત તેણે વિશાળા નગરીને વિષે એ માર્ગ અને કહ્યું એ રીતે પંચમ ગણધર શ્રી સુધર્મ સ્વામી બુપ્રભુતિ પોતાના શિબેને કહે છે કે અહે શિ ! જેમ શ્રીવર્તમાન સ્વામી પાસેથી અમે સાંભળ્યું છે, તે રીતે તમને કહુછું. રર इतिश्री सुत्रकृतांगे प्रथम श्रुतस्कंधे श्रीद्वितिय वैतालीयाध्ययन
अ बीजू अध्ययन कह्यु हवे अनंतर त्रीजो
ધ્યયન પામી છે. એને એ સબંધ છે કે, પાછલું અધ્યયને સ્વસમય ૫રસમયની પ્રરૂપણું કહી માટે પરસમયના દોષ અને સ્વસમયના ગુણ જાણીને સ્વસમયને વિષે પ્રવર્ત; તેને વિશે પ્રવર્તતાં થતાં જે અનુકૂલ અને પ્રતિકૂલ ઉપસર્ગ ઉપજે તે સહન કરવા એ અધિકાર આવ્યું જે અધ્યયન તે પ્રારંભિયે છે. કે એક બાળ મનુષ્ય સંગ્રામને વિષે પિતાને શુરવીર કરી માને જે આ જગત માંહે માહરા સમાન સુભટ કેઈ નથી, પરંતુ જ્યાં સુધી તે સંગ્રામને વિષે પિતાને ૫નાર કેઈન દેખે ત્યાં સુધી જાણવું