________________
અધ્યયન ૨ જ.-ઉદેશ ૨ જો.
( ૪ )
કહેલાં જે અનુષ્ટાન તેના કરનાર યા નથી એટલે તેને વશીગત થયા નથી. તે પુરૂષરાગ, દ્વેષ, પરિત્યાગરૂપ જે સમાધિ તરૂપ ધર્મધ્યાન તેને (આહિય) એટલે આત્માને વિષે વ્યવસ્થિત જાણે એથકી જે અન્ય છે તેને વિષે સમાધિ જાણે નહીં, એવું જાણીને વિષયને છાંડે, ॥ ૨૭ ॥
વળી ઊપદેશાંતર કહે છે, ચારિત્રિ જે છે, તે ગાચરીને વિષે કથાના કરનાર ન હેાય એટલે વિકથા ન કરે. અથવા વિરૂદ્ધરૂપ વૈશુન્ય વાત્તા, એટલે સીયાદિકની કથા તે પણ ન કરે. તથા પ્રશ્ન ન કરે અથવા અનેરાયેં પૂછ્યા થકી નિમિતાદિક કહે નહી તથા અર્થ કાંડાદિક કથાના વિસ્તાર ન કરે, કેમકે એ શ્રી વીતરાગ દેવને જે ધર્મ તેને સાતમ જાણીને વિકથાદિ ન કરે એટલે સમ્યક ધર્મ જાણવાનું એહીજ ફળ છે; જે વિકથા ક્રિકના ત્યાગ કરવા અને સમ્યક પ્રકાર ક્રિયા કરવી તે ભાવ દેખાડે છે, કીધી છે રૂડી પરે અભ્યાસીને સયાંનુષ્ઠાનરૂપ ક્રિયા જેણે એવેા છતા ઉત્તમ સાધુ તે દેહાર્દિકને વિષે પણ મમત્વ ન કરે. ॥ ૨૮ ॥
તથા ચારિત્રિઓ હાય તે માયા અને લાભ ન કરે. તથા ઉત્કર્ષ એટલે માન તથા પ્રકાશ એટલે ક્રોધ તે પણ સાધુ ન કરે, તે ક્રોધાદિકનો પરિત્યાગ મહાંતપુરૂષે કહ્યા તેહિજ ધર્મ ને વિષે સાવધાન થયા એવા જે મહાસત્વવત પુરૂષ તેણે સયમાનુષ્ટાન સેવ્યું તે સાધુ જાણવા. ૫ ૨૯ ૫
સ્નેહ રહિત તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રે કરી સંયુક્ત અને સુસંવવૃત એટલે સંવરે સહિત પ્રવર્તતા તથા ધર્મના અધિ તથા ઉપધાન એટલે તપ વિશેષ તેને વિષે બળ વીર્યના ફેરવનાર સંયમ પાળતા સમાહિત ઈંતિ એટલે ઈંદ્રિ વા કરી છે, જેણે, એવા છતા વિચરે કેમકે સંસારમાંહે ભમતા
४