________________
( ૪૮ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે.
ભ કહ્યા, એવા શું? તો કે, ગ્રામ ધર્મ તે શબ્દાદિક વિષય અથવા મૈથુન સેવન ઈત્યાદિકને ગ્રામધર્મ કહિએ એ રીતે મેં શ્રી વીરભાવત પાસેથી સાંભળ્યું છે, એટલે શ્રી સુધર્મ સ્વામિ શ્રી જંબુસ્વામી પ્રત્યે કહે છે. કે; ગામધર્મ જે શબ્દાદિક વિષય છે તે મનુશ્યને ઘણું દુર્ય શ્રી વીતરાગે કહ્યા છે, એવું મેં ભગવત પાસેથી સાંભળ્યું છે, તે રીતે હું તુજને કહું છું તો હવે એ ગ્રામધર્મ આથી જે વિરતિને વિષે સાવધાન થયા તે પુરૂષ (કાશ્યપ ગોત્રી) એટલે શ્રી રૂષભદેવ સ્વામિ અથવા શ્રી મહાવીરસ્વામિ એમના ધર્મના અનુચારી જાણવા, ૨૫ /
વળી કહે છે. જે પુરૂષ એ પૂર્વત ગ્રામધર્મને વિષે વિરતિલક્ષણ એ જે ધર્મ તેને આચરે તે ધર્મ કેણે કહ્યું? તે કે, મોટા મહારૂષી એવા જ્ઞાનપુત્રે કહ્યું છે. તે એવા ધર્મના કરનાર સંયમ પાળવાને ઉઠયા, સાવધાન થઆ, તથા સભ્ય પ્રકારે કુમાર્ગ દેશનાને પરિત્યાગ કરી ઘણું સાવધાન છતાં પ્રવર્તે. તે પરસ્પર માંહમાંહે ધર્મ થકી ડગતા પ્રાણીને વળી ધર્મને વિષે સારંતિ એટલે સ્થાપે ઈત્યર્થ: આ ૨૬ /
હવે જે રીતે ધર્મ સ્થાપે તે રીતે કહે છે, (પ્રણામ) એટલે સર્વ જીવને નમાડે એવા પ્રણામ તે શબ્દાદિક વિષયરૂપ પૂર્વલા ભગવ્યા ભેગ તેને ન ચિતવે, કેમકે તેનું ચિતવવું પણ મહું અનર્થનું કારણ છે, તે એ શબ્દાદિક વિષયને સેવવાનું શું કહેવું ? તથા આગામિક કાળે ઉપજનાર જે વિષય તેને પણ ન વાંછે. તેની અભિલાષા ન કરે, તથા તેને દૂર કરવા વાંછે. તો આત્માને જે ઊપધિ એટલે માયા અથવા અષ્ટ પ્રકારે તેને પિતાથકી દૂર કરે, તથા જે દુષ્ટ મનના કરનાર એવા જે શબ્દાદિક વિષય તેને વિષે નમ્યા નથી, અથવા દુષ્ટ ધર્મના કરનાર એવા જે કુતિક તેનાં