________________
(૪૬)
સૂયગડાંગ સૂ ભાષાંતર – ભાગ ૧ લે.
પરેપઘાતીયાં વચન બોલતાં ક્ષય થાય, એવું જાણીને શું કરે? તે કહે છે. જે પંડિત વિવેકી હોય તે અધિકારણ છે કે તે સ્વલ્પ પણ ન કરે, એટલે પંડિત અલ્પ કેધ પણ કરે નહીં, તે ૧૯ છે
જે ચારિત્રિઓ (શીદક) એટલે સચેતપાણી તેને ટાળનાર તથા (અપ્રતિજ્ઞ) એટલે નિયાણ સર્વ થાપિ ન કરે. તથા (લવ) એટલે કર્મ તે થકી શકાતો રહે. એટલે કર્મબંધનું કારણ એવું જે અનુષ્ઠાન હોય તે ન કરે, તે સાધુને સામાયક એટલે સમતા લક્ષણવંત કહિયે વળી જે સાધુ ગૃહસ્થસંબંધી જે ભાજન કાંસ્ય પાત્રાદીક તેને વિષે ભેજન ન કરે તેને સામાયક વત જાણ | ૨૦ |
વળી પ્રકાર તર કહે છે. જીવિતવ્ય આયુષ્ય કાળ પર્યાયે કરી છતાં વધારી ન શકાય, એ રીતે પંડિત કહે છે. તો પણ બાળ અજ્ઞાની જન પાપ કરતો ધષ્ટપણું કરે એવો બાળ તે પાપકર્મ કરી ભરાય, સંસારમાં દુ:ખ પામે એવું જાણીને સાધુ જે છે, તે મદ ન કરે એટલે પાપે કરી ધીઠે ન થાય,૨૧ વળી ઉપદેશ કહે છે.
પિતાના અભિપ્રાયે કરી એ પ્રજા એટલે લેક જે છે તે તેવી તેવી નરકાદિક ગતિને વિષે પર્યતન કરે, તે કેવી રીતે? તો કે, એક દર્શની પિતાના અભિપ્રાયે કરી ગૃહને વિષે ચુસ્ત છતાં અજાદિકના વધને પણ ધર્મનું કારણ કહે છે. અન્ય વળી ધન્ય ધાન્યાદિક પરિગ્રહ પૃથ્વિકાયનો આરંભ એને પણ ધર્મ કહે છે; ઇત્યાદિક પ્રકારે એ પ્રજાલક જે છે તે મુગ્ધજનરંજન નિમિતે કપટ પ્રધાન અનેક પ્રકારની કપટકિયા કરે, પરંતુ શ્રી વીતરાગને માર્ગ સમ્યક પ્રકારે ન જાણે તેનું કાપણ કહે છે, કેમકે એ લોક જે છે, તે અજ્ઞાને કરી આવયા. વિવેક રહિત છે, માટે ખેટા સાચાની વ્યક્તિને જાણતા નથી,