________________
( ૪૪ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે.
તથા એકલે છતો કાઉસ્સગ કરે તથા આસનને વિષે પણ રાગદ્વેષરહિત થકે બેશે એ રીતે શયન જે પાટપ્રમુખ ત્યાં પણ એકાકી રહે તે કેવો થકી રહે? તો કે (સમાહિત) એટલે જે જે ક્રિયામાં પ્રવર્તિ ત્યાં ત્યાં રાગદ્વેષ ટાળતો થકે પ્રવર્તમાન હેય એવો આહાર લેનાર તથા તપને વિષે બળવીર્યને ફેરવનાર તથા વચન ગુમી એટલે વિમાશીને બોલનાર તથા મન તેને વિષે સંવૃત એટલે મનને સ્થિરતાનો કરનાર એ સાધુ હયારા
વળી સાધુને ઉપદેશ કહે છે. કેઇ એક શયનાદિક કારણે ન્ય ઘરે ર થકે એ જે સાધુ, તે ઘરના દ્વાર તેને ઢાંકે પણ નહીં, તેમ ઉઘાડે પણ નહીં, વળી ત્યાં રહ્યા છો અથવા અન્યત્ર સ્થાનકે રહ્યું છતો કેઇ એકે ધર્મ પૂછ થકે સાવધ વચન બોલે નહીં. તથા ત્યાં રહેલા જે તૃણકચરાદિક તે પ્રમાજે નહીં, વળી તેને સંથરે એટલે પાથરે પણ નહીં. એ આચાર જિનકક્ષાદિક અભિગ્રહધારી પ્રમુખ સાધુને કહે છે. તે ૧૩
વળી ચારિત્રિએ જ્યાં સુર્ય અસ્ત થાય ત્યાંજ રહે અને પરિસહ ઉપસર્ગ કરી આકુલ વ્યાકુલ ન થાય; ક્ષોભ પામે નહિ, અક્ષોભ થકે રહે તથા યથાવસ્થિત સંસારના સ્વરૂપને જાણ એ મુનીશ્વરતે સમએટલે અનુકૂલ શયાદિક તથાવિષમ એટલે પ્રતિકૂલ શર્યાદિક તેને અહિયાશે તથા તેમજ તે સ્થાનકને વિષે ડાંસ મસાદિક અથવા બિહામણા એવા ઘૂંક સિંહાદિક જીવ અથવા ત્યાં સુએ ઘરને વિષે સરીસૃપ એટલે સર્પ, હેય તે તે
ના કરેલા ઉપસર્ગને સહન કરે. . ૧૪ |
તથા ત્રિવેચ સંબંધી, મનુશ્ય સંબંધી અને દેવતા સંબંધી એ ત્રણ પ્રકારના ઉપસર્ગને સાધુ સહન કરે, પણ તેના કરેલા ઉપસર્ગથી વિકાર પામે નહીં; કિંબહુના તેને તે ભય થકી ત્રાશે નહી, એ રીતે જે સુનાઘરને વિષે રહે તે મહામુની જીન કલ્પિ