________________
( ૧૦ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે.
નિધ્યે આત્મહિત જે છે, તે દુ:ખે કરી લશ્યમાન થાય છે. સગા
હવે એ જીવ ક્યાંયે જે નથી પામે તે દેખાડે છે. જે શ્રી વીતરાગે સંયમાનુષ્ઠાન કહ્યું, તે પૂર્વે એ જીવે નિશ્ચ થકી સાંભળ્યું પણ નથી અથવા તે ધર્મ કદાપિ રૂડી રીતે પાળ્યું પણ નથી મહર્ષિયે જ્ઞાત પુત્ર સામાયિકાદિક ઘણું દુર્લભ છે, એ રીતે કહ્યા તે જ્ઞાતપુત્ર જે શ્રી મહાવીર જગતમાં સર્વદશી તેણે કહ્યું. તે ૩૧ |
એવું જાણું જે કરવું તે કહે છે; એમ પક્ત પ્રકારે આ ભહિત દુર્લભ જાણીને તથા ધર્મને એ મહાત આંતરે એટલે ધર્મનું વિશેષ જાણીને જ્ઞાન, દર્શન, અને ચારિત્ર સહિત ઘણા. એવા હળવા કમ લેક તે ગુરૂને છેદે પ્રવર્તતા એટલે ગુરૂપ દ્રષ્ટિ યથક્ત સંયમને પાળતા પાપ થકી વિરત તે મહેટો જેનો પ્રવાહ છે એવા સંસાર સમુદ્ર થકી તર્યા. એ રીતે શ્રી તીર્થકર ગણધરે કહ્યું તિબેમિ એટલે પૂર્વવત્ ૩ર છે
इति श्री वैतालि याध्यनस्य द्वितियो देशकः समाप्त.
हवे त्रीजो उद्वेशो प्रारंभिये छीये. બીજા ઉદ્દેશામાં ચરિત્ર પાલવું કહ્યું તે ચારિત્ર પાળતાં કદાચિત પરિસહ આવેતો સહન કરવા એ ભાવ કહે છે, સંવર્યા છે મિથ્યાત્વાદિક કર્મ જેણે એવા સાધુને જે દુખ ભેગવતાં દેહિલા અથવા તેનાં કારણ જે અષ્ટ પ્રકારના કર્મ અને જ્ઞાનપણે બાંધ્યાં છે, નિકાચિત કર્યા છે તે સત્તર પ્રકારના સંયમે કરી ક્ષણે ક્ષણે ખૂટે છે; જેમ તળાવનું પાણું સુર્યના કિરણે કરી સર્વદા ક્ષણે ક્ષણે ખૂટે છે, તેમ ચારિત્રિયાનાં કર્મ તે તપ અને સંયમે કરી ખૂટે છે તથા સંસ્કૃતિ આત્મા તે પંડિત મરણ