________________
અધ્યયન ૨ જી.-ઉદેશો ૨ જે.
( ૪૧ ).
સર્વ ક્રિયા પરસ્પર વદન પ્રતિવંદનાદિક કરે. જે ચકવતિ ચારિત્ર આદરે તો પણ પૂર્વ દિક્ષિત પોતાના કર્મકરનાર, કર્મકરને વાંદે, પરંતુ ગર્વ ન કરે; લજજા પામે નહીં. એ રીતે સદાય - મભાવને આદરે સંયમને વિષે સાવધાન થાય. / ૩ /
હવે ક્યાં રહ્યું કે લજ્જા તથા મદ ન કરે? તે દેખાડે છે. સામાયકાદિક અનેરા સંયમને વિષે એટલે સામાયક છેદપસ્થાપનીયાદિક સંયમને વિષે પ્રવર્તત થકે સમ્યક પ્રકારે શુદ્ધ શ્રમણ જે તપસ્વી તે લજજા તથા મદને પરિત્યાગે સમચિત કે પ્રવૃ
જ્યા પાળે. તે કેટલે કાળ સુધી પાળે? તે કહે છે. જ્યાં લગે તેની કાયા રહે ત્યાં લગે પાળે એટલે જાવજીવ લગે મરણ સીમ સમાધિવત અથવા આત્મજ્ઞાન સહિત અથવા રૂડા અવસાયે કરી ચુક્ત તે મુક્તિ ગમન યોગ્ય અથવા રાગદ્વેષ રહિત એ કે જે કાળ કરે તે પંડિત કહેવાય. | ૪ |
હવે શાનું અવલંબન કરીને સંયમ પાલે તે કહે છે. જે કારણે દૂર વર્તિ માટે તે દૂર શબ્દ મેક્ષ કહિયે; તેને આલેચીને એટલે સમ્યધર્મવિના મેક્ષ ન થાય એવું વિમાશીને, તે ચારિત્રીઓ અતીત ધર્મ એટલે પાછલે કાલે જવાનું અનેક પ્રકારે ઊંચ નીચ ગતિને વિષે જે ભ્રમણ કર્યું તે રૂપ ધર્મ તથા અનાગત એટલે આગમિક કાળે જીવની ગતિરૂપ ધર્મનું સ્વરૂપ જાણીને લજજા તથા મદ કરે નહીં. તથા કઠણ વચન અથવા દંડકશાદિક તેણે ફરસ્યો થકે બ્રહ્મચર્યનો પાળનાર ચારિત્રિઓ તે કેબહુના સર્વથાપિ મારો થકે પણ નંદકમુનિના શિષ્યની પરે સિદ્ધાંતના માર્ગજ ચાલે, એટલે તેના ઉપર કષાય ન કરે અથવા પાઠાંતરે સમતાયે કરિ સહિત કે વિચારે ૫ છે
વળી ઉપદેશાંતર કહે છે. તે પ્રજ્ઞા કરી પૂર્ણ તત્વને જાણ સર્વ કાળ કષાયાદિકને જીપે અથવા પ્રશ્ન પૂછવા થકાં પ્રત્યુત્તર