________________
( ૩૮ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.ભાગ ૧ લેા.
સાધુને કદાચિત્ બાળક પુત્ર પૌત્રાદિક તથા પિતા માતાદિકતેણે પ્રાચ્છા એટલે પ્રાર્થના કરી કહે કે, શું તમે અમારૂં પ્રતિપાલન કરવાનું ટાળાછે. અમારૂં પાલણ પાષણ કરનાર તમારા વિના બીજો કાઇ નથી. ઇત્યાદિક વચન કહેતાં તે અપિશ્રમ પામે; પરંતુ તે જન જે સ્વજનાદિક તે પરમાર્થના જાણુ એવા સાને પેાતાને વશ કરી શકે નહી. ॥ ૧૬ ॥
યદ્યપિ તે માતા પિતા પુત્ર કલત્રાદિક જે છે, તે સાધુને સન્મુખ આવીને અનેક કરૂણા પ્રલાપ વચન ખાલે. તથા પુત્રને નિમતે રૂદન કરે, તેા પણ તે મુક્તિ ગમન ચેાગ્ય સાધુ રાગદવેષરહિત એવા સમ્યક્ પ્રકારે સયમને વિષે ઉઠયા છે, સાવધાન થયા છે, એવા સાધુને ક્ષેાભાવી ન શકે. પ્રવ્રજ્યા સુકાવી ગૃહસ્થાવાસને વિષે સ્થાપિ ન શકે. ॥ ૧૭ ॥
પિ તે પેાતાના સજ્જન તે સંયમ પાળતા સાધુને કામ ભાગે કરી લાભાવે એ અનુકુળ ઉપસર્ગ અને જો તેને ખધીને ઘેર લેઇ જાય એ પ્રતિકૂળ ઉપસર્ગ છે, તેા એવા અનુકુળ અને પ્રતિકૂળ ઉપસર્ગે પીડા થકા પણ સાધુ યદિ અસંયમે જીવિતવ્ય નવાંછે. એટલે મરણ કબુલ કરે પણ અસંયમે જીવિતવ્ય ન વાંછે તા તેને તેના સ્વજન તે પેાતાને વશ કરી ન શકે અર્થાંત ગૃહવાસને વિષે સ્થાપી ન શકે. ॥ ૧૮ ॥
તે માતા પિતાદિક તે ચારિત્રિયાને અહીં શીખવે તે સ્વજન કેવા છે ? તાકે, અત્યંત સ્નેહે કરી તે માતા, પિતા, સુત એટલે શકરા અને ભાયા એવા સજ્જન શું શીખવે તે કહે છે. કે અહે। પુત્ર ? અમે તાહરે વિયેાગે અત્યંત દુ:ખીયા છેએ, એવા અમને દેખીને તું અમારૂ પેાષણ કર, કારણ કે તું અત્યંત સક્ષ્મ દ્રષ્ટિવાળા છે તે માટે તારા હૃદયમાં સારીપેઠે વિચારીને અમારું પાષણ કર; અન્યથાતા ઇહલેાક તથા પરલોક થકી પણ