________________
અધ્યયન ૨ જી-ઉદેશેા ૧ લા.
( ૩૭ )
વળી ઉપદેશાંતર કહે છે, જે ભાવનાચે પરીસહુ અને ઉપસર્ગ સહન કરવા તે કહે છે, નથી નીશ્ચે તે પ્રત્યે એ સિત, ઉન, ક્ષુધાતુષાદિક પરિસહ તેણે કરી નથી પીડાતા શું ? લાને વિષે ઘણા તિર્યંચ તથા મનુષ્યાદિકપ્રાણીઓ જે છે, તે શીત તાપાર્દિક કછે કરી પીડાય છે, પરંતુ તેને સમ્યક્ વિવેકને અભાવે નિર્જરા કાંઇ પણ થતી નથી, તે માટે એ પ્રકારે જ્ઞાન, દર્શન, અને ચારિત્રે કરી સહિત છતા જે શીત તાપાક્રિક પર્વ કહ્યા તેને આલાર્ચ તથા સ્નેહુરહિત અથવા ક્રોધાદિકે રહિત છતા તે પરિસહે પીડયા શકે તેની વેદના સમ્યક્ પ્રકારે અહિંયાસે. ॥ ૧૩ ॥
વળી તેહિજ કહે છે. દૂર કરી લેપસહિત ભીંતને એટલે શું કહ્યું કે, જેમ ગાખર થકી લીધેલી ભીંત તે અનુક્રમેં તેના લેપ ગયે થકે દુર્બળ થાય, એ દ્રષ્ટાંતે કરી અનસનાદિક તપે કરીને દેહને કૃશ કરે તથા વળી એક અહિંસાજ આદરે. એ હંસાદિ લક્ષણ જે ધર્મ છે, તે જીવને અનુકૂળ એટલે હિતકારી સર્વજ્ઞે કહ્યા છે. ॥ ૧૪ ॥
હવે કહે છે કે, જેમ પક્ષિણી તે રજે કરી ખરી છતી અંગ ધુણાવીને તે બધી રજ ખંખેરીને દૂર કરે. એ રીતે મેક્ષ જવાને ચાગ્યે ભવ્ય જીવ તે ઉપધાનવંત છતા ઉપધાન એટલે તવિશેષ તેના કરનાર એવા તપસ્વી માહુણ મહણા એવે જેના ઉપદેશ છે, તેને પ્રાકૃત શૈલી માટે માહુણ કહીએ; એટલે તપસ્વી બ્રહ્મચર્યના પાળનાર તે કર્મ ખપાવીને પોતાથકી વેગળા કરે. ॥ ૧૫ ॥
હવે અનુકુળ ઉપસર્ગ કહે છે. સાધુ તે સંયમને વિષે પ્રત્રત્યા તથા એષણાના પાળનાર તથા શ્રમણ અને તપસ્વી સ્થાન સ્થિત ઉત્તરોત્તર સંયમને સ્થાનકે પ્રવત્યા તે તપસ્વી એવા