________________
(૩૬ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લેા.
પુરૂષા ! તમે પાપ કર્મ થકી નિવત્તા, કેમકે મનુષ્યનું જીવિતવ્ય તે પલ્યાપમાંત છે, એટલે સંયમ રહિત જીવનું જો ધણુંજ આયુષ્ય હાય તેા ત્રણ પલ્યાપમ હાય અને સંયમ સહિત તે એક પલ્યાપમની અંદર જાવું એટલે આઠ વર્ષે ઉણી એક પૂર્વ કીડી એટલુંજ મનુષ્યનું આયુષ્ય છે તે તેા ગયુંજ જાણજો એવું જાણીને જેટલા કાળ વિષે તેટલા કાળ સમ્યક્ અનુષ્ટાને કરી સફળ રિયે વળી જે મનુષ્ય ભાગ સ્નેહ પકને વિષે ખુતા અથવા કામ ભાગને વિષે સૃષ્ટિત છતા એવા જે મનુષ્ય તે પુરૂષ અસંવરી છતાં, મેાહુને વિષે પાહાર્ચ એટલે હિતાહિત ન જાણે. || ૧૦ ||
હવે જો એમ છે. તા શું કરવું તે કહે છે. આયુષ્ય તુચ્છ જાણી અને વિષયને કલેશનું કારણ જાણી, ગૃહપાશમંધ છેઢીને ચારિત્રને વિષે યત્ન કરતા વિચરે; તે કહેવા છતા વિચરે? તે કે, સમિતી અને ગુપ્તિસહિત થકા વિચરે; કેમકે મુક્ષમજીવ જે પથ એટલે માર્ગને વિષે છે. તે પંચ યામિતિ વિના દુસ્તર છે એટલે જતાં દાહિલા છે. એ રીતે બીજી સમિતિએ પણ ફળાવવી તેા એમ સદા સાવધાનપણે હીંડે જેમ શ્રી વીતરાગ ઢવે સૂત્ર મધ્યે શીખામણ કહી છે, તેમ સુત્રને અનુસારે ચાલે, એમ શ્રી વીર તીર્થંકરે સાચું કહ્યું છે. ॥ ૧૧ ॥
તે શ્રી વીર્ કેવા છે, તે કહે છે, જે હિ‘શાર્દિક પાપથકી વિરત એટલે નિવત્યા તે વીર કર્મના છેદનારા તથા સમ્યક આચારને વિષે સાવધાન થયા, એવા છતાં ક્રોધ અને કાતરી એટલે માયા તથા આદિ શબ્દ થકી માન અને લાભ પણ જાણી લેવાં, તેના પીસનાર એટલે મર્દન કરનાર તે વીર સર્વસ્થાપી પ્રાણ હણે નહીં, પાપ જે સાવધ અનુષ્ટાન તે થકી વિરત તથા ક્રોધાદિકના ઉપશમે કરી શીતળ થયા છે એવા શ્રી વીર્ જાણવા, ૧૨