________________
અધ્યયન ર જુ.-ઉદેશ ૧ લો.
(૩૫)
કરેલાં કમને ભેગવ્યા વિના છૂટે નહીં. આ ૭ |
હવે જ્ઞાન દર્શન અને ચારિત્રવિના અન્ય કેઈમેક્ષમાર્ગ નથી. એવું દેખાડે છે. એવું દેખીને શિષ્ય પ્રતે ગુરૂ એમ કહે છે કે, કેઇએક દર્શની પરિગ્રહને પરિત્યાગ કરી ઉઠે અર્થાત પ્રવ્રજ્યાને વિષે સાવધાન થો; પરંતુ સમ્યક પરિજ્ઞાનને અભાવે તિન્ન એટલે સંસાર સમુદ્ર થકી તો નહીં, એવો છેતે વળી એમ ભાષે કે જે મોક્ષને માર્ગ અથવા મોક્ષને ઉપાય તે હમારાજ આચાર થકી છે. એમ કહે, માટે હે શિષ્ય? તેના માર્ગ પ્રપન્ન છત તું ક્યાં થકી જાણીશ? ઇહુલેક અને વળી ક્યાં થકી પલકને જાણશ, અથવા આર એટલે ગ્રહસ્થાવાસ અને પર એટલે પ્રવજ્યા, અથવા આર એટલે શંશાર અને પર એટલે મેક્ષ, તેને કેમ જાણીશ એટલે ઈહલોક પરલોક બને થકી ભ્રષ્ટ એ થકો અંતરાલે એટલે સંસાર માંહેજ પિતાના કરેલા જે કર્મ તેણે કરી પીડાતો જઇશ. ૮ / * હવે શિષ્ય કહે છે કે, હે ભગવાન્ ? કેટલાએક દર્શની નિપરિગાહી તથા તપસ્યાના કરનાર દેખાય છે, તો તેને મેક્ષ કેમ ન હોય ! હવે ગુરૂ કહે છે કે, યદ્યપિ તે પરતીથક તાપસાદિક અથવા આજ્ઞાથકી ભ્રષ્ટ સ્વયુથિક નગ્ન સર્વ બાહ્ય પરિગ્રહ હિત, (શ) દુર્બળ કીધું છે. શરીર જેમને એવાં છતાં પોતપતાની પ્રવજ્યા આદરીને વિચારે છે. વળી યદ્યપિ (ભુજિય) માસ માસ ખમણ કરી માસને અંતે જમે તથાપિ, જે આ સંસારને વિષે માયા સહિત સંગ કરે, ઉપલક્ષણથી કષાયાદિકે કરી યુક્ત હોય, તે આગમિક કાળે અનંતા ગર્ભદિક દુ:ખ પામે, એટલે અનંત સંસાર પરિભ્રમણ કરે છે તે
હવે જે કારણે મિથ્થાદષ્ટિને ઉપદેશે ઘણે કાય કલેશે, પણ મુક્તિ નથી તે કારણે નિરતે માગ રહેવું એ ભાવ કહે છે. અહે