________________
( ૩૦ ) સૂયગડાંગ સૂત ભાષાંતર – ભાગ ૧ લો.
~~~ ~~~~ ~~~~~-~-~ ~~~~-~~-~~~-~~-~ત્રસ બે ઈહિયાદિક પ્રાણી છવ તે તિષ્ઠતિ એટલે રહે છે. અથવા બીજા સ્થાવર પૃથ્વિ વ્યાદિક એવા બને સ્વભાવ જગતમાં દિશે છે. અને અન્ય દર્શની એમ કહે કે “જે જે તે તેવોજ હોય પરંતુ અવય પરાવર્ત ન થાય, જે એ વચન સાચું હોય તે દાન, અધ્યયન, જપ, નિયમ, તપ, તથા અનુષ્ઠાનાદિક ક્રિયા સરવે નિર્થક થાય, એ કારણે તેનું બોલવું પ્રમાણ જાણવું નહીં. અને જૈન કહે છે કે, જગતમાં ત્રસ અને સ્થાવર - છે. તેને પોત પોતાના કર્મના પરિણામે રૂજુ પરિયાય છે. એટલે શું કહ્યું? તો કે પિત પિતાના કર્મના ઉપાર્જ પર્યાયને પામે તે પર્યાયે કરી જે કારણે તે ત્રસ જીવે તે થાવર થાય. એટલે ત્રાસ ફીટી થાવર થાય અને થાવર ફીટી બસ થાય. પરંતુ “જે જેહવે તે તેહવો ” એ નિશ્ચય થકી નથી, I
હવે એ ઉપર દષ્ટાંત કહે છે. એ જીવ દારિક એટલે અતિ સ્થૂલ એહવા જગતને વેગ જીવને, વ્યાપાર ચેષ્ટ વિશિષ, તે વિપરિત જુદે જુદે પામે. અત્રે ગર્ભનું દૃષ્ટાંત કહે છે. જેમ ગર્ભ માંહે ર થકે જીવ અર્બુદ, કલલ, પેસી, ઇત્યાદિક
જુદી જુદી અવસ્થા પામે. તથા જન્મ પામ્યા પછી, બાલ, કુમાર, તરૂણ, અને વૃદ્ધ, એવી જુદી જુદી અવસ્થા પામે. એ કારણે તેનું વચન સાચું નથી જણાતું. તો જૈન કહે છે કે, સર્વે જીવ એકેટિંયાદિકથી માંડીને ચિંદ્રિય પર્વત જે છે, તેને શરીરી તથા માણસ દુ:ખ તે વલ્લભ નથી. એ કારણે સઘળા જીવ હણાય નહીં. તેમ કરવું ૯
એવે એ શબદ અવધારણે છે જ્ઞાની એટલે જે જાણ પુરૂષ તેહનો એહજ સાર એટલે ન્યાય છે. કે ત્રસ અને સ્થાવર
જીવને કિંચિત્ર માત્ર હણે નહીં, ઉપલક્ષણ થકી મરવા બેલે નહીં, અદત્ત, મિથુન, તથા પરિગ્રહ એ આશ્રવ ન સેવે, રાત્રી