________________
અધ્યયન ૧ લું-ઉદેશે ૪ છે.
(૩૧)
ભજન ન કરે, એજ જ્ઞાનીને સાર જે આશ્રવ ન સેવે, જીવની દયા તે સમતા સર્વત્ર સમ પરિણામ રાખે. એટલું જ જાણવું જઇએ બીજું ઘણું પલાલ ભાર સરખું જાણવા થકી શું ફળ છે? જેમ મુજને મરણ તે દુ:ખ તેમ બીજા જીવને પણ મરણ તે દુ:ખ એમ જાણે. એટલે મૂળ ગુણ કહ્યા, ૧૦ છે. " એ મૂળ ગુણ કહ્યું હવે ઉત્તર ગુણ કહે છે. દશવિદ્ધ સમાચારીને વિષવિવિદ્ધ નાના પ્રકારે વેશ્યા, તથા જેમાં આહારદિકની લે
લ્યતા નથી; એવા સાધુ તે આ દાન, જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ રત્ન ત્રયને સમ્યક પ્રકારે રાખે. એટલે જે પ્રકારે એ રત્ન ત્રયની વૃદ્ધિ થાય તેમ કરે તેજ કહે છે. ચાલવું, એટલે ચારિત્રવત પુરૂષને કઈ પ્રયોજન કાર્ય ઉપના થકાં ચાલવું પડે તો ધૂસર પ્રમાણ દ્રષ્ટિ જોતે થકો ચાલે; તથા પ્રતિષિત, પ્રમાર્જિત એહવા આસન ઉપર બેસે, તથા સુપ્રતિલેષિત, સુપ્રભાત એહવા ઉપાશ્રય અથવા સંથારાને વિષે રહે, અથવા શયન કરે. તથા ભાત પાણીને વિષે સંખ્યક પ્રકારે ઉપયોગ કરે એટલે નિર્દોષ આહારની ગષણા કરે ૧૧ - વળી પણ ઉત્તરગુણ આશ્રયી જ કહે છે. એ પૂર્વે કાજે. ત્રણ સ્થાનક એટલે, એક ચર્યા, બીજું આસન સજજા, અને ત્રીજું ભાત પાણી, એ ત્રણે સ્થાનક રૂડી પેરે જાણવા, એટલે ચાલવામાં ઈર્યાસુમતિ એ એક સ્થાનક, અને આસન સેજા એટલે આદાન ભાંડ માત્ર નિક્ષેપણું સુમતિ કહી એ બીજું સ્થાનક, તથા ભતપાણ એટલે એસણ સુમતિ કહી; અને ભાતપાણીની યાચના કરતા ભાષા નિરવદ્ય બોલે, એટલે ભાષાસુમતિ પણ આવી ત્થા આહાર લીધાથી ઉચાર પ્રશ્રવણને સદ્ભાવ થાય, તેને રૂડી પેરે પરઠવતાં પારિષ્ટીપનિ કાસમતિ પણ કહી એ ત્રીજું સ્થાનક જાણવું, એ ત્રણે સ્થાનકને વિષે