________________
અધ્યયન ૧ લું.-ઉદેશા ૨ જે.
( ૧૨ )
તને વિષે પ્રવર્તે નહીં અને ભાવની વિશુદ્ધિ હાય, એતાવતા રાગદ્વેષ વિના યદ્યપિ કાંઇ મને કરી તથા કાયાયે કરી પ્રાણિક્ષાત થાય. તેપણ તેને ભાવની વિશુદ્ધિયે કર્મ બંધ ન લાગે તે કર્મ અંધને અભાવે નિર્વાણપદે પહોંચે, એટલે મુકિત પામે એમ ૫રવાદી કહે છે. ।। ૨૭ !
એ ઉપર દૃષ્ટાંત કહે છે. આપ દીકરાના વિનાશ કરી તેના માંસ આહારને અર્થે કોઇ એક આપત્કાલને વિષે, અસંયત જે ગ્રહસ્થ તે રાગ વેશ રહિત થકા પુત્રના માંસને આહારે તથા પં ડિત પણ એટલે સંયતી દીક્ષિત તે પણ તે માંસના આહાર કરતા શકા જો શુદ્યુ અધ્યવસાય છે. તેા કર્મ લેપાતેા નથી તેમ બીજો પ્રાણીપણ રાગદ્રેશ રહિત કતા થકા કર્મ કરી બંધાતા નથી, ૫ ૨૮ ૫
હવે એને ઉત્તર કહે છે. જે કાઇ પુરૂષ કાઇક કારણ ઉન્ન થયા થકી મને કરી દ્વેષ કરે, તેનું ચિત્ત શુદ્ધ કેવી રીતે થશે ? અર્થાત નહીં થશે; કારણ કે તે દર્શનીચે એમ કહ્યું કે, એકલા મનના વ્યાપાર થકી કર્મ ન લાગે. તે એવું તેનું ખેલવું મિથ્યા છે. જે માટે તે એકલે મનને અશુદ્ધપણે તે સંવૃતચારી નહી એટલે સંબુદ્ધચારી થકા સંવમાં પ્રવર્ત્તનાર નથી. કેમકે કર્મ બંધની વેળાયે મુખ્ય કારણ તે મનજ છે. માટે જો તેને વ્યાપારેજ કર્મ બંધન થાય, તે। પછી બીજા ક્યા કારણે કર્મ બંધ થાય ? તે માટે પુત્રપિતા એ દ્રષ્ટાંત યાગ્ય નથી. ॥ ૨૯ ॥
હવે એ ક્રિયાવાદીને અનર્થે પરંપરા ઢેખાડે છે, ઇત્યાદિક એ પૂર્વાક્ત એવી જ્ઞાનદ્રષ્ટીના અંગીકારે કરીને તે વાદી સાતાગાયે નિશ્ચિત એટલે આસક્ત અર્થાત્ સુખ શીલીયા એવા શકા, તે ક્રિયાના કરનાર જેવા સંદેાષ નિર્દોષ આહાર પામે તેના ભગવનાર એવા છતાં તે પેાતાનુંજ દર્શન સંસાર થકી