________________
અધ્યયન ૧ લું.–ઉદેશે ૨ જે.
( ૧૭ )
તે માટે તે દુમતી વિપરીત બુદ્ધિવાળા છે. કેમકે તે સન્માર્ગથી ઉપરાંઠા વર્તે છે. અને વિપરીત માર્ગને સન્મુખ છે. તેથી તે વિપરીત બુદ્ધિવાળ જાણવા છે ૨૧ છે
હવે જ્ઞાનવાદી તે, અજ્ઞાનવાદીને અનર્થ પ્રગટ દેખાડે છે, એ પૂવક્ત ન્યાતમેં કરી એટલે પિતાની કલ્પના મોક્ષમાર્ગને કહેતાં થકા અષ્ટ પ્રકારે જે કર્મનો બંધ તેને રોડી ન શકે, તે કેવા છે. તકે ધર્મજે ક્ષાત્યાદિક દશવિધ અને અધર્મ જે હિંસાદિક પાંચ આશ્રવ તેને વિષે અકેવિંદ એટલે અજાણ છે અને સ્થત તે ધર્મ અધર્મને જાણતા નથી. તે પિતાના દુ:ખને શી રીતે ત્રોડે? તે ઉપર દૃષ્ટાંત કહે છે. તે જેમ શકુની એટલે પક્ષી તે પાંજરમાંહે પડયું થયું પાંજરાને તોડીને પિતાને મુકાવી શકે નહી. તેમ એ અજ્ઞાનવાદી પણ પોતાને રાસાર પંજર થકી મુકાવી શકે નહી, એમ જાણવું, એ ૨૨ છે
હવે સામાન્યાકારે એકાંત મતિને દૂષણ કરે છે. સર્વ દર્શન ની પોત પોતાનું દર્શન પ્રશંસતાં અને પારકા વચનને નિંદતાં જે ત્યાં એ રીતે પિતાનું વિદ્વાંસ એટલે પંડિતપણું દેખાડે છે. તે એવાં વચનના બેલનાર ચતુર્ગતિ સંસાર માટે વિશેષે બાંધ્યા છતાં અનંત કાળ ત્યાં જ રહે છે ર૩ છે - એ અજ્ઞાનવાદી કહ્યા, હવે કિયાવાદીને મત કહે છે, અથ એટલે હવે અપર એટલે અજ્ઞાનવાદીના મતથકી અને નંતર પૂર્વ કહ્યું, એવું ક્રિયાવાદીનું દર્શન તે, ક્રિયાવાદી કેવા છે, કર્મ ચિંતા પ્રનષ્ટ એટલે કર્મ જે શાના વરણયાદિક તેને વિષે ચિંતા એટલે આલેચવું તેથકી પ્રનષ્ટ થએલા એટલે તે કર્મબંધને પરમાર્થ જાણે નહીં તેથી તેનું દર્શન નિ કેવલ સંસારનું વધારનાર જાણવું છે ૨૪ છે
જે કારણે તે કર્મ ચિંતા થકિ પ્રનષ્ટ છે, તે ઉપર દેખાડે