________________
(૨૬)
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર–ભાગ ૧ લે.
------------
-
-
-
ક્તિનું કારણ છે એમ કહે છે ૧પ છે
હવે એવું કહેનારને ફળ દેખાડે છે. તે પાખંડી દર્શની સંવર રહિત, અસંયમ સહિત, એવી રીતે મુગ્ધ લેકને વિપ્ર તારણ હાર અનાદિ સંસાર માંહે પરિભ્રમણ કરતાં, વળી વળી નરકાદિની પીડા પામશે. કદાચિત તે બાલતપને પ્રભાવે સ્વર્ગાદિક ગતિ પામે; તોપણ કેવી પામે તો કે, ઘણા કાળ સુધી સ્થાનક જે અસુર કુમારાદિકના સ્થાનક તેને વિષે અથવા કિબીલીયાદિક અધર્મ સ્થાનક ત્યાં ઉત્પન્ન થયાં છતાં દુ:ખજ પામે તીબેબી ૧૬
પૂર્વત ઇતિ પ્રથમાધ્યનસ્ય વતીયેદ્દેશક; સમાપ્ત: છે અથ પ્રથમાધ્યયને ચતુર્થ ઉદ્દેશક પ્રારભ્યતે.
હવે ચેાથે ઉદ્દેશક પ્રારંભિયે છીયે ત્રીજે ઉદ્દેશ પરતિર્થીની વિકવ્યતા કહી હવે અહીં પણ તેહિજ કહે છે. તે દરશની જે પૂર્વ કહયાં તે પંચભૂતિક તજીવતછરીરવાદી તથા શાલકમતાનુ સારી રાશિક એ સર્વને કેણે જીત્યા? તે કહે છે – રાગ, દ્વેષ, પરિગ્રહ, ઉપસર્ગ તથા શબ્દાદિક વિષય પ્રબળ મોહરૂપ વેરીએ જીત્યા, તે કારણે શિષ્યને આમત્રણે અહે શિષ્ય! એ વચન તું સત્ય કરીને સદહે. એ પરતીર્થીક કેઈ જીવને શરણ ન થાય, એટલે સંસારમાંહે પડતાં પ્રાણીયે ઉદ્ધવી ન શકે. કેમકે, જે કારણે તે બાલ અજ્ઞાની છતાં આત્માને પંડિત કરી માનતા અજ્ઞાને લાગ્યા સદાય. પિોતે ઉન્માર્ગ પડતાં બીજાને ઉન્માર્ગ પાડે છે, કેમકે તેની આચરણાદિરૂપ વિરૂદ્ધ દેખાય 3 . 1 . 3. છે; તે ગાથાના ઉતરાર્ધવડે દેખાય છે, પૂર્વ સંગ એટલે પૂર્વ ધન્ય ધાન્ય અને સ્વજનાદિક સંગ છાંડીને “અમે નિ:સંગ પ્રવ્રજિત છે; એમ કહે; પરંતુ તે વળી બધાણા એટલે પરિગ્રહ આરંભને વિષે આસક્ત એવા છતાં ગૃહસ્થજ છે.