________________
( ૨૨ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર– ભાગ ૧ લે.
એવાં તે દુ:ખ પામે છે એટલે તે જીવતા માને વિલુરી નાંખે, છેદી નાખે, કીં બહુને પ્રાણ થકી મુકાવે. એ રીતે દુ:ખ પામેલા
એ દ્રષ્ટાંત દર્શનીઓ સાથે મેળવે છે. એ પૂવક્ત ન્યાયે માંછલાની પેરે એક શાક્યાદિ શ્રમણ અથવા સ્વતીર્થ દ્રવ્યલિંગી તે કેવા છે, તે કે વરતમાન સુખ જે આઘાકર્મીક આહાર ભજન સુખ તેના ગવેષણહાર પરલોકના સુખથી પરામુખ વિશાલિક મચ્છની પરે આગામીક કાલે અરહટ ઘટ્ટીકાને ન્યાયે સંસારમાંહે અનંતા ઉન્મજન નિમજન સરખા જન્મ મરણ પામે સંસારના પારંગામી ન થાય, ૪
હવે અનેરા અજ્ઞાનીનું મત દેખાડે છે. એ પુર્વ કહે છે સદોષ આહાર લઇને સુખ માને તેનાથી વળી અન્ય અજ્ઞાનીનું મત દેખાડે છે. અહીંઆ કોઈ એકને તે પણ તેને મતે નહીં એટલે કેઇક અજ્ઞાની એમ કહે છે કે આ લોક જે ચરાચર સંસાર છે, તે દેવે નીપજાવેલ છે. જેમ કરસણી બીજ વાવીને કરસણ નીપજાવે છે તે સરખે જાણો તથા વળી બીજા એમ કહે છે કે, એ લોક બ્રહ્મદેવે નીપજાવ્યો છે (બ્રહ્મા જગમિતામહ) ઈતિ વચનાત, ૫ છે
વળી કેઇએક એમ કહે છે કે, એ લેક ઇશ્વરે કરેલો છે. તથા અવરે એટલે બીજા વળી એમ કહે છે કે, પ્રધાન એટલે સત્વ, રજ અને તમોગુણની જે સમ અવસ્થા તે પ્રકૃતિ કહીએ, તેણે એ લોક કરે છે. બીજા એમ કહે છે કે મેરનિ પાંખ કોણે ચીતરી? સેલડી મિષ્ટ કેણે કીધી? વળી કાંટા તીખા કેણે કીધા ? લીંબ કડ કેસે કર્યો તથા લસન દુગંધમય, કમલ સુગંધમય એ સર્વ સ્વભાવેજ નીપનાં છે. તેમ લેક પણ સ્વભાવે નિષ્પન્ન છે. તે લેક કેવાં છે. તો કે જીવ અજીવ સહિત ત્થા સુખ દુ:ખ સહિત છે. એ ૬