Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थवोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. १ वधपरीषहनिरूपणम् २३ नग्ना एते जिनकल्पिकादयः वस्त्ररहिताः । 'परपिंडोलगा' परपिण्डोलकाः परपिण्डमार्थकाः सन्ति । तथा 'अहमा' अधमा:, मलमलिनत्वात् निन्दिताः। तथा (मुंडा) मुण्डा टुंचित केशाः तथा 'कंडूविणटुंगा' कण्डूविनष्टाङ्गाः कण्डूमिः खर्जनः विनष्टानि अगानि येषां ते कण्डविनष्टाङ्गाः, कण्डूकृतरेखाभिः विकृतशरीराः । करकण्डवत् सनत्कुमारवत् विनष्टशररीराः । तथा 'उज्जल्ला' उज्जल्ला:उद्गतः सलग्न जल्ला कठिनमल येषां ते उज्जल्लाः । तथा 'असमाहिया' अस. माहिता: अशोभनाः दुष्टा वा माणिनामसमाधिमुत्पादयन्ति । कदाचित् कुपुरुषा जिनकल्पिसाधुं दृष्ट्वा एवं वदन्ति यदीमे परपिण्डोपभोक्तारः नग्ना अधमाश्च तथा इमे मुण्डिताः कंडूरोगादिना विनष्टाङ्गा मलयुक्तबीभत्सवेषयुक्ताः सन्तीति भावः ॥१०॥ प्रकार के वचनों का प्रयोग किया करते हैं ये जिनकल्पिक आदि नग्न हैं, ये पराये आहार की प्रार्थना करते हैं, अलीन होने के कारण ये अधम निन्दित हैं। ये मुण्डिन है खुजली के कारण इनके अंग खराध हो रहे हैं खाज की रेखाओंने इनके शरीर को विकृत कर दिया है ? करकण्डू या सनत्कुमार के समान विनष्ट शरीर वाले हैं ? इनके शरीर पर जमा हुआ मैल चिपका है ? ये अशोभन हैं दुष्ट हैं, प्राणियों को असमाधि उत्पन्न करते हैं।
तात्पर्य यह है कि कभी कभी कुपुरुष जिनकल्पी साधु को देख कर कहते हैं, ये परान्नजीवी हैं, नग्न हैं, अधम हैं, सिरमुंडे हैं, खुजली आदि से इनके अंग खराब हो रहे हैं मलीन बीभत्स वेष वाले हैं ॥१०॥ પ્રકારનાં વચનનો પ્રયોગ કરે છે–આ જિનકલ્પિક આદિ સાધુઓ નગ્નાવસ્થામાં રહે છે. તેઓ અન્યની પાસે અહારાદિની ભીખ માગે છે. મલીનતાને કારણે તેઓ અધમ-અપ્રીતિકર લાગે છે ! તેમને માથે મુંડે છે. ખુજલીને કારણે તેમનાં અંગો ખરાબ થઈ ગયાં છે-શરીર પર વારંવાર ખ જવળવાને લીધે તેમનું શરીર ક્ષતવિક્ષત થઈ જવાને લીધે વિકૃત થઈ ગયું છે! તેઓ કરક અથવા સનસ્કુમારના સમાન વિનષ્ટ શરીરવાળા (ક્ષત વિક્ષત યુક્ત શરીરવાળા થઈ ગયા છે. તેમના શરીર પર મેલના પોપડા જામ્યા છે. તેમને દેખાવ અશોભન (સુંદરતા રહિત) અને બીભત્સ (અણગમાં પ્રેરે તે) અથવા અસમાધિ જનક છે.
આ કથનનો ભાવાર્થ એ છે કે-કયારેક કઈ કઈ કપુરુષ જિનકલ્પિક સાધુઓને જોઈને એવું કહે છે કે-આ સાધુઓ પરન્નજીવી, નગ્ન અને અધમ છે, તેઓ માથે મુંડાવાળા અને ખુજલીને કારણે ખરાબ અંગો ળા છે, તથા તેઓ મલીન અને બીભત્સ દેખાવવાળા છે. ગાથા ૧છે