________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मार्थबोधिनी टीका f. थु. अ. १ पुण्डरीकनामाध्ययनम्
'अमेहाची' अमेधाविनौ विवेचनविकलो, 'बाला' बाळौ वालवत् क्षिप्रकारितया वस्तुस्थिति ज्ञातुमयोग्यौ, 'णो मग्ग था नो मार्गस्थौ सतां मार्गेऽवर्तमानो 'णो मग्गविक' नो मार्गविदौ 'णो मग्गस्स गइपरक्कमण्णू' नो मार्गस्य गतिपराक्रमझौ, 'जे णं एए पुरिसा एवं मन्ने' यत इमौ पुरुषौ एवं मन्येते 'अम्हे एवं पउमवरपौडरीयं' आवामेतत् पद्मत्रःपुण्डरीकम् 'उष्णिक्विस्सामो' उभिक्षेप्स्याचा 'नो य खलु एवं पउम पौडरीय' न च खलु एतत् पद्मवरपुण्डरीकम् ' एवं उन्तिकखे पब्वं' एवमुनि क्षेतव्यम् 'जहा ं पुरिसा मन्ने' यथा एतौ पुरुषौ मन्येते यथा-इम अस्य कमलस्य उत्क्षेपणं सरलमितिमत्वा प्रवृतौ समृद्ध नेदं कर्म तथा सरलम् किन्तु एतस्योद्धरणं महत्कष्टसाध्यम् । अहंतु एतस्योद्धरणप्रकारं जानामि किन्तु - 'अमंस पुरिसे खेयन्ने' अहमस्मि पुरपः खेदज्ञः 'कुसले पंडिए त्रियत्ते मेदात्री ' कुशलः पण्डितो व्यक्तो मेघावी 'अवाले मग्गत्ये' अबालो मार्गस्थ ः 'माविऊ'
नासमझ हैं, मेधावी नहीं हैं, बालक के समान जल्दबाजी करने के कारण वस्तु स्थिति को समझने में अयोग्य हैं, सत्पुरुषों के मार्ग में स्थित नहीं हैं, मार्ग को जानते भी नहीं हैं, मार्ग की गति और पराक्रम को भी नहीं जानते हैं। इसी कारण ये ऐसा मानते हैं कि हम इस उत्तम कमल को उखाड़ कर ले आएंगे। किन्तु यह उत्तम कमल इस प्रकार उखाड़ कर लाया नहीं जाता, जैसा ये दोनों पुरुष समझते हैं । ये इसका उखाड़ना सरल समझ कर प्रवृत्त हुए हैं । किन्तु यह सरल नहीं, अत्यन्त कष्ट साध्य है। मैं इसके उखाड़ लाने का तरीका
બાળકની જેમ ઉતાવળ કરવાથી વસ્તુ-સ્થિતિની સમજણ વિનાના છે, સત્પુરૂપાના માર્ગોમાં સ્થિર નથી માની સમજણુ વિનાના છે. અર્થાત્ માને જાણતા નથી, તે કારણથી તેએ એવું માને છે કે અમે આ ઉત્તમ કમળને ઉપાડીને લઈ જઈશું. પરંતુ આ ઉત્તમ કમળ એ રીતે સહેલાઇથી ઉખાડીને લાવી શકાતુ નથી. જેમ આ બન્ને પુરૂષા માને છે, કે આ ક્રમ ળને ઉખાડવુ સહેલુ છે, તેથી તેએ એવુ માને છે કે અમે આ કમળને ઉખાડીને લઇ આવીશુ. પરંતુ આ કમળ એ રીતે ઉખાડીને લાવી શકાય તેમ નથી, કે જેમ આ બન્ને માને છે. આ પુરૂષા આ કમળને ઉખાડવાનુ સહેલું સમજીને પ્રવૃત્ત થયા છે. પરતુ તે સહેલું નથી. અત્યંત કષ્ટ સાધ્ય દુ:ખથી પ્રાપ્ત કરાય તેવું છે. હું આ કમળને ઉખડીને લાવવાને ક્રિમિને
For Private And Personal Use Only