________________
TI NE
નમસ્કાર મહામંત્ર
સ્મરણ
1.
I
'
HIL
'///,
સંયમ માગે આતરિક ભાલ્લાસ પૂર્વક વધવા ઈચ્છનાર સાધુ-સાધવીએ નિદ્રામાંથી જાગૃત થતાં જ ચૌદ પૂર્વના સારરૂપ શ્રી નવકાર મહામંત્રનું નિર્મલ ચિત્તે સ્મરણ કરવું. પછી ભાવ શુદ્ધિ અને અધ્યવસાયોની નિર્મલતા વધુ સારી કેળવવા માટે નીચેના લેક અને ભાવનાઓનું એકાગ્ર ચિત્તે ચિંતન કરવું અને વ્યવસ્થિત જાપ કરી પંચપરમેષ્ઠી પ્રતિ કૃતજ્ઞતા પૂર્ણ ભક્તિરાગ જગાવો. - જેથી આરાધનામાં આગળ વધવા માટે જરૂરી ભાલ્લાસ પંચપરમેષ્ટિઓના નમન-મરણાદિથી થતા મોહનીય કર્મના હાસથી મેળવી શકાય.