________________
શ્રમણ ધર્મ કે?
: ૭s : અનાદિકાલીન ટેવને છેડી બાહ્યમલને પિદા કરનાર–વધારનાર અત્યંતરમલ-રાગાદિદોષોના વિકારેને દૂર કરી નિર્મલ થવાનું જેમાં વિધાન છે.
ચિત્તોડ-જે આત્મકલ્યાણની સાધનામાં વિનરૂપ સર્વ પ્રકારના દોષને પરિહાર કરાવનાર છે.
Tળાકિસ-બીજાના સૂક્ષમ પણ ગુણનું અનુમોદનપ્રમેદપૂર્ણ ભાવપૂર્વક ગ્રહણ કરવાનું જે શીખવે છે.
નિરિવાર૪-જેનાથી મેહજન્ય ઘેલછાભર્યા રાગાદિના વિકારેથી રહિત થવાય છે.
વિત્તિસ્ત્રાવળ-જન્મ-મરણના ફેરા વધારનારી આધિભૌતિક-સાંસારિકતમામ ઉપાધિમય જંજાળી અશુભ પ્રવૃત્તિઓના પરિહારસ્વરૂપ નિવૃત્તિની જેમાં પ્રધાનતા છે..
પંચમહેંદગડુત્તર–આદર્શ સાધુતાના નિયામક મહામૂલા મહત્વભર્યા પાંચ મહાવ્રતનું સુભગ પાલન જેમાં નિર્દેશાયેલું છે.
અસંનિક્રિરંવાર આગળ ઉપર કામ આવશે” –ની વાહિયાત દીર્ઘસૂત્રિતાને સૂચવનારી નકામી ચિંતાના બળે ભેગુ કરવાની વૃત્તિને જેમાં સંયમ કરવામાં આવે છે.
વિરંવારૂગર–જેની આરાધનાથી ચોક્કસપણે આત્મસ્વરૂપની વિશુદ્ધિરૂપ મુક્તિનું ફળ મળે જ છે.
સંસારવાર મિ –જેની નિર્મલતર આસેવનાથી વિષમ એવા સંસાર–સમુદ્રને પાર પમાય છે.
દિવાળામળTઝવાનH૪૪–જે આરાધના કર્યા પછી અંતિમ ફલ તરીકે તમામ કર્મોના બંધનમાંથી મુક્ત બની