________________
• ૨ :
દશ યતિધમ
૬. સંયમઃ—સાધુ પેાતાની ઇન્દ્રિઓને ગૃહસ્થાની જેમ ગમે ત્યાં છૂટી ન મૂકે પણુ કાણુમાં રાખે. ઇન્દ્રિયાના અસ યમ ચારિત્રને નિઃસાર બનાવી દે છે; માટે ચારિત્રને નિર્મળ રાખવા ઇન્દ્રિયાના સયમ ખાસ જરૂરી છે.
૭. સત્યઃ——સત્યવ્રતધારી સાધુ બન્યા પછી હવે સાધુથી બ્રૂ મનમાં પણ ન આવવું જોઇએ તે ખાલવાની તે વાત જ શી ? સત્ય ખાલનારની વાણી કદી નિષ્ફળ જતી નથી. અરે! એકવાર પણ જુઠ્ઠું ખેલવાથી આજ સુધીનું બધું તપ-સયમ ખળી જાય છે અને આત્મા દૃતિમાં જાય છે. વસુરાજાની જેમ.
૮. શૌચઃ——મનને સારા વિચારોથી પવિત્ર રાખવું તે. અશુભ વિચારાને રોકવા માટે સત્શાસ્ત્રાના અભ્યાસમાં ખૂબ ચિત્ત લગાડવું જોઇએ. સાથે સત્સંગ પણ મનની પવિત્રતા માટે ખૂબ જરૂરી છે.
૯. આચિન્યઃ—અપરિગ્રહ સયમના પાષક ઉપકરણેા સિવાય અધિક મમતાથી એકપણ ચીજ સંઘરવી તે'સાધુ માટે પાપ છે. જરૂી રાખેલા ઉપકરણા ઉપર મૂર્છા કરવી તે પણ પાપ છે. સયમબળ ઉપર જીવતા નિઃસ્પૃહી સાધુએ ‘ભાવષ્યમાં અમુક વસ્તુ નહિ મળે' એવા કાયર–નિઃસત્વ વિચાર કરતા નથી.
૧૦. બ્રહ્મચર્ય :- —આ ગુણ તે સાધુનો પ્રાણ છે. સ સાધનાને આધાર આ ગુણની નિર્મળતા ઉપર છે. દૃષ્ટિ કે મન, શ્રી જોઇને બગડવા ન દેવું. વીર્યનું સારી રીતે રક્ષણ કરવું. આના નિર્મળ પાલન માટે નવ વાડેનું સુંદર પાલન કરવું જોઈએ.