________________
સુસ્પત્તિનાં પચાસ બેલ ૩ ઊદ્ધપ્રશ્કેટ- ડાબા હાથથી મુહપત્તિ ઊભી નચાવવારૂપે)
૯ અખેડા-(સુદેવ-જ્ઞાનમનગુપ્તિ આદિ ત્રણ ત્રણ બોલથી પંજા તરફથી ભુજા તરફ મુહપત્તિથી કરાતા.)
૯ પ્રમામા-(કુદેવળ જ્ઞાનવિરાધના મનદંડ, અદિ ત્રણ ત્રણ બોલથી ભુજા તરફથી પંજા તરફ લઈ જવાતી મુહ પત્તિથી કરાતી.)
ઉપર મુજબ કર્યા પછી ડાબા હાથની બંને બાજુ અને વરચે પ્રદક્ષિણાની જેમ મુહપત્તિને ફેરવી પ્રમાર્જતાં–
“હાસ્ય રતિ અરતિ પરિહરુ” બોલવું.
પછી મુહપત્તિ ડાબા હાથે આગલીઓ વચ્ચે પકડી જમણ હાથની બંને બાજુ અને વચ્ચે પ્રદક્ષિણની જેમ મુહપત્તિને ફેરવી પ્રમાર્જતાં–
“ભય શેક દુગંછા પરિહરું” બેલવું.
બાદ મુહપત્તિના બે છેડા બે હાથે પકડી, લલાટના મધ્ય ભાગે, જમણી બાજુ અને ડાબી બાજુ ક્રમશઃ
“કૃષ્ણલેશ્યા નીલલેશ્યા કાપતલેશ્યા પરિહરુ” એલવું. મુખના મધ્ય ભાગે-જન્મણી બાજુ અને ડાબી બાજુ
રસગારવ દ્ધિગારવ સાતાગારવ પરિહરુ” બેલવું. છાતીના મધ્યભાગે-જમણી બાજુ અને ડાબી બાજુ– “માયાશલ્ય નિયાણશલ્ય મિથ્યાત્વશલ્ય પરિહરું બેલડું