________________
: ૧૬૬ ઃ
પડિલેહણ
બેલો અને એગ્ય પ્રમાર્જનાઓ સાચવવા દરેક વિવેકી આત્માએ યથાશક્તિ ઉપગવંત રહેવું જોઈએ. એ આવશ્યકક્રિયામાં વારંવાર પડિલેહાતી મુહપત્તિની પાછળ આ ઉત્તમ બેલેની સૂક્ષમવિચારણા-મનનાદિ દ્વારા આત્મિક વિચારેનું પડિલેહણ કરવાને મુખ્ય આશય જ્ઞાની ભગવતેએ ગોઠવ્યો છે, માટે છતી શક્તિએ આવા ઉત્તમ આશયને ચરિતાર્થ ન થવા દેનારી બેદરકારીને વજેવા પ્રયત્નશીલ થવું તે વિવેકીની ફરજ છે.
પડિલેહણ યતનાપ્રધાન સંયમ માગે વિચારનાર મુમુક્ષુને હરઘડી પિતાના ઉપયોગમાં આવનાર પદાર્થોની સુવ્યવસ્થા રાખી, પિતાની બેદરકારીથી કોઈપણ જાતની જીવવિરાધના ન થવા અંગેની વિચારણ જ્ઞાની ભગવંતેના વચનાનુસાર કરવાની હેય છે. તેથી પ્રતિક્રમણની જેમ પડિલેહણની પણ અગત્યતા સાધુજીવનમાં વધુ છે, માટે પડિલેહણ અંગે ટૂંકમાં શાસ્ત્રીય પદ્ધતિ યથાશય ધ્યાનમાં રાખવા જેવી છે.
પડિલેહણને સામાન્ય અર્થ વસ્તુ-પદાર્થને જયણા પૂર્વક જેવા-પુજવાને થાય છે, તે કઈ રીતે કરવું તે અંગે નીચે મુજબ વ્યવસ્થા છે.
પ્રથમ તે વઅને મજબુતપણે પકડી ત્રણ ભાગ (આદિમધ્ય અંત) બુદ્ધિથી કલ્પી દષ્ટિપડિલેહણ કરવું, ત્યારબાદ વરુને ફેરવી બીજી બાજુ દષ્ટિપડિલેહણ કરી પડવા-ખંખેરવાની ક્રિયા કરવી, ત્રીજી વાર વથી હાથ પર પ્રમાર્જના કરતા બેલે બેલવા.