Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 254
________________ - - સંયમપયોગી મહત્વની હિતશિક્ષાઓ પ્રતિક્રમણ * પાપની આલોચના રૂપ આ ક્રિયામાં પૂર્ણ ઉપયોગ જાળવવા જરૂરી છે. તેનાથી મોહનીય કમ મંદ પડે છે, માટે પ્રતિ ના સૂત્રે શુદ્ધ સંહિતાની જાળવણું સાથે સ્પષ્ટપણે બોલવા. તેમાં જ્યાં જ્યાં જે જે મુદ્રા છે તેને ઉપયોગ બરાબર રાખવે. * એ નાભિથી ઉપરના ભાગે અડવું ન જોઈએ તેનું પૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. એ મુહપત્તિ ચાલુ ક્રિયામાં શરીર સંબંધે જ રાખવાં. શરીરથી સહેજ પણ અળગા પડે તે તરત ઈરિયાવહી કરવા. જ ઉજેણીની જયણા પૂર્ણપણે સાચવવી, કાંબલ આદિના ઉપગ માટે બેદરકારી ન રાખવી. & કાઉસગ્નમાં “જિનમુદ્રા, ચૈત્યવંદન-શુમુત્થણું. સ્તવનાદિમાં “ગમુદ્રા” જાવંતિ, જાવંત કવિ. જયવીયરાયમાં “મુક્તાશુક્તિમુદ્રા” સજઝાયમાં “ઉત્કટિકાસાન” છ આવશ્યકમાં “યથા જાતમુદ્રા” શ્રમણ સૂત્ર બેલતાં “વીરાસન” અથવા તેની મુદ્રા “રેમિ ભંતે.” ગારિચ રાજ્જા” માં “અંજલિ મુદ્રાને ” ઉપગ રાખ. પ્રતિમાં પણ બીજાથી બેલાતાં સૂત્રો મનમાં ધારવા

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274