________________
: ૨૪૪ :
સાધુ જીવનની સારમયતા
મેળવી યથાશકય પ્રયત્ન કરી વિધિપૂર્વક પાલન માટે નિરંતર ધ્યાન રાખવુ.
૩. આવશ્યક સૂત્રેાના અર્થો, સામાચારીની નિર્મલતા, આવશ્યક ક્રિયાની સમયાદ્દિવ્યવસ્થાપૂર્વક નિયત વ્યવસ્થા અને આચાર પ્રધાન સાધુ જીવન જીવવા આદિની તત્પરતા માટે શક્તિસ'પન્ન આત્માએ પ્રયત્નશીલ રહેવુ' જોઇએ.
૪. દીક્ષા લીધા પછી પહેલી તકે નીચે જણાવ્યા મુજબ પ્રાથમિક અભ્યાસ કરવા જરૂરી છે, કે જેનાથી આત્મા સંયમવિવેકની મહત્તા સમજી વ્યક્તિગત આત્મિક કલ્યાણની સાધનાને સાધવા ઉદ્યત થઇ શકે.
૧. આવશ્યકક્રિયાના સુત્રા (અથૅ સાથે )
શકય હાય ત સંહિતા, પદ્મસંધિ, સ`પદા અને ઉચ્ચારશુદ્ધિની ચેાગ્ય કેળવણી મેળવવી જરૂરી છે. ૬. શ્રી દશવૈકાલિક સૂત્ર ( અ સાથે )
સંસ્કૃત ન જાણનારે પણ ગુરુમુખે આખા ગ્રંથને અથ ધારી, તેમાંથી ધ્યાન રાખવા લાયક નોંધ કરી રાજ તે સંબંધી ચેાગ્ય ઉપયાગની જાગૃતિ રાખવા પ્રયત્ન સેવવા.
આખા દશવૈકાલિક સૂત્રના યાગ ન બને તેમ હોય તે પણ પહેલા પાંચ ‘અધ્યયના, આઠમું, દશમું અને છેલ્લી બે ચૂલિકાએ ખાસ ગુરુગમથી અર્થ સહિત ધારવી, તેમજ દશવૈકાલિક સૂત્રના દશ. અધ્યયનેની સજ્ઝાયા ગુરુગમથી ધારવી અને અને તે ચાખવી.