________________
સાધુ જીવનની સારમયતા
મુમુક્ષુ આત્માને વ્યક્તિગત કલ્યાણની સાધના પ્રધાન હાય છે, તેની સાચવણી-ખીલવણીને સાપેક્ષ રહીને સવ કાર્યો કરવાનાં હાય છે, માટે મુમુક્ષુ આત્મા અનત પુણ્યરાશિના અતિપ્રકના પરિણામે મેળવેલ પ્રભુશાસનના લેાકેાત્તર સંયમની આરાધનાના અનુકૂળ સાધનેાની સફલતા યથાયાગ્ય શી રીતે મેળવી શકાય તે અંગે શ્રી આચારાંગ આદિ શાસ્ત્રામાં નાના પ્રકારનું વર્ણન છે, જેમાંનું કંઇક આ ગ્રંથમાં વર્ણવવા અલ્પ પ્રયાસ કર્યાં છે, પણ આ બધું માર્ગદર્શન મુમુક્ષુ આત્માને સહજ રીતે મળી રહે તેવું કઇક અહીં બતાવાય છે.
૧ પ્રથમ તે સાધુ-સાધ્વીએ દીક્ષાને પરમાર્થ સમજી, માહ્ય જીવનમાંથી આંતરિક જીવન જીવવા માટેની પૂર્ણ તૈયારી વાળા જીવન જીવવા માટેની પેાતાની જવાબદારી ધ્યાનમાં રાખીને, પરમ હિતકર જ્ઞાની ભગવંતાના વચનાને પૂર્ણ વા દાર રહેવું ઘટે, તે વચના પણ પેાતાની બુદ્ધિની તુચ્છતાના કારણે સંપૂર્ણ-યથાર્થ ન સમજાય તેવા પ્રસંગે પણ સાક્ષાત્ ઉપકારી પેાતાના ગુરુભગવંતા પ્રતિ પૂર્ણ વિનયભાવે નમ્રતા દાખવી પેાતાના આત્મિક વિકાસ માટે પૂર્ણ જાગૃત રહેવું ઘટે.
૨. દીક્ષા લીધા પછી રાજની ઉપયાગી ક્રિયાએાની શુદ્ધ અને જયણાપૂર્વક પાલન થાય, તે માટે વિધિનું સ`પૂર્ણ જ્ઞાન